VIDEO: દિલ્હી બાદ હવે અમદાવાદમાં વધ્યુ વાયુ પ્રદૂષણ, શહેરના તમામ વિસ્તારોમાં AQI 110થી 160 વચ્ચે જોવા મળ્યો

  આજકાલ શહેરોમાં વધી રહેલા પ્રદૂષણના કારણે લોકોને અનેક બિમારીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી જ નહીં હવે અમદાવાદમાં પણ પ્રદૂષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જેના કારણે શરદી-ઉધરસ, આંખમાં ઈન્ફેક્શન, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા જોવા મળે છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 24-04-2024 લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો […]

VIDEO: દિલ્હી બાદ હવે અમદાવાદમાં વધ્યુ વાયુ પ્રદૂષણ, શહેરના તમામ વિસ્તારોમાં AQI 110થી 160 વચ્ચે જોવા મળ્યો
Follow Us:
| Updated on: Nov 12, 2019 | 4:14 AM

આજકાલ શહેરોમાં વધી રહેલા પ્રદૂષણના કારણે લોકોને અનેક બિમારીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી જ નહીં હવે અમદાવાદમાં પણ પ્રદૂષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જેના કારણે શરદી-ઉધરસ, આંખમાં ઈન્ફેક્શન, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા જોવા મળે છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે વધતા પ્રદૂષણને કારણે સવારે ધુમ્મસની ચાદર જોવા મળી હતી. હવામાં ઉડતી ધૂળ, વાહનોને કારણે અને ફેકટરીના ધૂમાડાના કારણે હવા બિન આરોગ્યપ્રદ બની છે. ખાસ કરીને દિવાળી બાદ શહેરમાં અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ ઉંચો ગયો છે. જેમાં પીરાણા, સેટેલાઈટ, રખિયાલ, નવરંગપુરા સહિતના વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર વધ્યું છે. શહેરના મુખ્ય વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ 110થી 160 વચ્ચે રહ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">