અલકાયદાનો ખૂંખાર આતંકી આસિમ ઓમર ઠાર, ભારત માટે હતો મોટો ખતરો

અફઘાનિસ્તાનમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અફઘાનિસ્તાન અને અમેરિકી સેનાનાના એક સંયૂક્ત ઓપરેશનમાં આસિમ ઉમર નામના ખુંખાર આતંકીને ઠાર કરી દીધો છે. આસિમ ઉમર પાકિસ્તાની નાગરિક હતો, તેની સાથે અલકાયદા ભારતીય ઉપમહાદ્વીપના 6 અને આતંકીઓને ઠાર કરી દીધા. અફઘાન નેશનલ ડાયરેક્ટરેટ તરફથી કહેવામાં આવ્યું કે અમેરિકા અને અફઘાનિસ્તાનની સેનાના જોઈન્ટ ઓપરેશનમાં આસિમ ઉમરને 22,23 સપ્ટેમ્બરમાં […]

અલકાયદાનો ખૂંખાર આતંકી આસિમ ઓમર ઠાર, ભારત માટે હતો મોટો ખતરો
Follow Us:
| Updated on: Oct 08, 2019 | 3:17 PM

અફઘાનિસ્તાનમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અફઘાનિસ્તાન અને અમેરિકી સેનાનાના એક સંયૂક્ત ઓપરેશનમાં આસિમ ઉમર નામના ખુંખાર આતંકીને ઠાર કરી દીધો છે. આસિમ ઉમર પાકિસ્તાની નાગરિક હતો, તેની સાથે અલકાયદા ભારતીય ઉપમહાદ્વીપના 6 અને આતંકીઓને ઠાર કરી દીધા.

અફઘાન નેશનલ ડાયરેક્ટરેટ તરફથી કહેવામાં આવ્યું કે અમેરિકા અને અફઘાનિસ્તાનની સેનાના જોઈન્ટ ઓપરેશનમાં આસિમ ઉમરને 22,23 સપ્ટેમ્બરમાં ઠાર કરવામાં આવ્યા હતા પણ તેની પુષ્ટિ મંગળવાર 8 ઓક્ટબોરે કરવામાં આવી. 2014માં આસિમ ઉમરને ભારતીય ઉપમહાદ્વીપ માટે અલ કાયદાનો ચીફ બનાવ્યો હતો. આસિમ ઉમર ભારતીય ઉપમહાદ્વીપમાં આતંકી ગતિવિધીઓને અંઝામ આપી રહ્યો હતો. ત્યારે તે ભારત માટે પણ તે મોટો ખતરો હતો.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સુત્રો મુજબ ઉમરની સાથે જે બીજા આતંકી માર્યા ગયા, તેમાં વધારે પાકિસ્તાની હતા. સુરક્ષાદળોએ તેને અફઘાનિસ્તાનના દક્ષિણી હેલમંડ પ્રાંતમાં એક ઓપરેશનમાં માર્યો હતો. અમેરિકી અને અફઘાની સુરક્ષાદળોએ મૂસા કાલા જિલ્લામાં તાલિબાનના કેમ્પ પર હુમલો કર્યો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અફઘાનિસ્તાન અને અમેરિકી સેના દ્વારા લાંબી રેડ પાડવામાં આવી હતી. આ રેડ 22 અને 23 સપ્ટેમ્બરની રાત્રે પાડવામાં આવી હતી. તેમાં અમેરિકાએ સુરક્ષાદળોને એર સપોર્ટ આપ્યો. ઉમરની સિવાય જે 6 આતંકી ઠાર કર્યા, તેમાં રેહાન નામનો આતંકી પણ છે. જે અયમાન અલ જવાહિરી માટે કુરિયરનું કામ કરતો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">