શું દીપિકાની ફિલ્મ છપાકમાં આરોપીનું નામ બદલવામાં આવ્યું? આ છે સાચી હકીકત

દીપિકા પાદુકોણના જેએનયુ ગયા બાદ રાજકારણ ગરમાયું છે. સોશિયલ મીડિયામાં તેની ફિલ્મ છપાકનો વિરોધ થવા લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે જેએનયુમાં બુકાનાધારીઓ આવ્યા અને તેમાં છાત્ર સંઘના અધ્યક્ષ આઈષા ઘોષ, વિદ્યાર્થીઓ અને અમુક પ્રોફેસરને ઈજા પહોચી. આ ઘટનાને લઈને જેએનયુમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું અને દીપિકા ત્યાં આઈષાને મળવા પહોંચ્યા હતા. આ બાદ સોશિયલ […]

શું દીપિકાની ફિલ્મ છપાકમાં આરોપીનું નામ બદલવામાં આવ્યું? આ છે સાચી હકીકત
Deepika Padukone during mehendi ceremony, at Lake Como in northern Italy.
Follow Us:
| Updated on: Jan 09, 2020 | 12:57 PM

દીપિકા પાદુકોણના જેએનયુ ગયા બાદ રાજકારણ ગરમાયું છે. સોશિયલ મીડિયામાં તેની ફિલ્મ છપાકનો વિરોધ થવા લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે જેએનયુમાં બુકાનાધારીઓ આવ્યા અને તેમાં છાત્ર સંઘના અધ્યક્ષ આઈષા ઘોષ, વિદ્યાર્થીઓ અને અમુક પ્રોફેસરને ઈજા પહોચી. આ ઘટનાને લઈને જેએનયુમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું અને દીપિકા ત્યાં આઈષાને મળવા પહોંચ્યા હતા. આ બાદ સોશિયલ મીડિયામાં બે ફાટાઓ પડી ગયા હતા અને અમુક દીપિકાના વિરોધમાં આવ્યા હતા તો અમુક લોકોએ દીપિકાને બિરદાવ્યા હતા. આ વિરોધ દરમિયાન કન્હૈયા કુમાર પણ હાજર હતા. આમ જેએનયુ જઈને દીપિકાએ વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદના કરી તો સોશિયલ મીડિયામાં બે મત તેની સામે પ્રવર્તયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

deepika padukone chhapaak laxmi agarwal lawyer files petition against makers deepika padukone ni film chhapaak ni release ne rokva ni mang sathe court ma pohchya laxmi agarwal na vakil

આ પણ વાંચો :   દિલ્હી પોલીસે 3 આતંકવાદીને ઝડપી લીધા, આ ખતરનાક સંગઠન સાથે ધરાવે છે સંંબંધ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દીપિકાની ફિલ્મમાં આરોપીનું નામ બદલવામાં આવ્યું

એવો દાવો કરવામાં આવ્યો કે દીપિકાની ફિલ્મમાં આરોપીનું નામ બદલવામાં આવ્યું. આ અંગે રાજેશ અને નદીમ ખાનએ અંગે ધડાધડ ટ્વીટ થવા લાગ્યા. નદીમ ખાન અંગે 90 હજાર ટ્વીટ તો રાજેશ નામ અંગે 80 હજાર ટ્વીટ કરવામાં આવ્ચા. ફિલ્મના નિર્માતા પર આરોપ લગાવવામાં આવ્યો કે ધર્મના આધારે નામને બદલી દેવાયું. આમ આ ઘટનાને ધાર્મિક રંગ આપવાનું કામ સોશિયલ મીડિયા પર થયું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સાચી હકીકત શું છે? પહેલાં એ વાત જણાવી દઈએ કે રાજેશ અને નદીમ ખાન બંને નામને છપાક સાથે કોઈ જ સંબંધ નથી. બીજી વાત એ સ્પષ્ટ કરી દઈએ કે ફિલ્મમાં તમામ પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. હકીકત એવી છે કે આરોપીનું સાચું નામ નઈમ ખાન છે પણ લોકોએ ટ્વીટર પર નદીમ ખાન જ ચલાવી દીધું. નઈમ ખાનનું સાચું નામ ફિલ્મમાં રાખવામાં આવ્યું નથી અને કોઈપણ પાત્રોના રાખવામાં આવ્યા નથી. નઈમ ખાનને બદલે ફિલ્મમાં નામ બશીરખાન રાખવામાં આવ્યું છે. તેને બબ્બુ કહીને પણ પૂકારવામાં આવે છે. આમ સોશિયલ મીડિયા પર દીપિકાના જેએનયુ જવાથી બાદમાં અચાનક કરાયેલો નામ બદલીનો દાવો ખોટો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">