મોડાસામાં 19 વર્ષની યુવતી પર દુષ્કર્મ-હત્યા મામલે રિતેશ દેશમુખે Tweet દ્વારા આરોપીઓને ફાંસીની કરી માગણી

મોડાસામાં યુવતીના શંકાસ્પદ મોત બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે બોલીવુડના અભિનેતા રિતેશ દેશમુખે પણ આ કેસને લઈને આક્રોશ ઠાલવ્યો છે. ટ્વીટ કરીને રિતેશ દેશમુખે બળાપો ઠાલવ્યો છે અને આરોપીઓને જાહેરમાં ફાંસીએ લટકાવી દેવાની માગ કરી છે.  Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, […]

મોડાસામાં 19 વર્ષની યુવતી પર દુષ્કર્મ-હત્યા મામલે રિતેશ દેશમુખે Tweet દ્વારા આરોપીઓને ફાંસીની કરી માગણી
Follow Us:
| Updated on: Jan 10, 2020 | 9:45 AM

મોડાસામાં યુવતીના શંકાસ્પદ મોત બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે બોલીવુડના અભિનેતા રિતેશ દેશમુખે પણ આ કેસને લઈને આક્રોશ ઠાલવ્યો છે. ટ્વીટ કરીને રિતેશ દેશમુખે બળાપો ઠાલવ્યો છે અને આરોપીઓને જાહેરમાં ફાંસીએ લટકાવી દેવાની માગ કરી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ પણ વાંચોઃ TATAને રાહત મિસ્ત્રીને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે NCLATના આદેશ પર લગાવી રોક

રિતેશ દેશમુખે લખ્યું છે કે, 19 વર્ષની એક યુવતીનું અપહરણ અને ગેંગરેપ બાદ તેને ઝાડ પર લટકાવીને હત્યા કરી દેવામાં આવી. ભૂલી જાવ કે તે કયા ધર્મની છે. ભૂલી જાવ કે તે કયા જાતિની છે. તે એક આશાસ્પદ યુવતી હતી. દોષિતોને જાહેરમાં લટકાવી દેવા જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">