MLA પુત્રનું ધડાધડ ફાયરિંગ! MLA પદ્યુમનસિંહના પુત્રનો ફાયરિંગ કરતો VIRAL VIDEO

પિતા ધારાસભ્ય હોય એટલે પુત્રને શું રૌફ જાડવાનો પરવાનો મળી જાય. શું પુત્ર મનફાવ તેમ કાયદાનું ચીરહરણ કરી શકે. કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનો પુત્રનો ફાયરીંગ કરતો વીડિયો વાયરલ થયો છે. પ્રદુમનસિંહ જાડેજાના પુત્ર જયદીપસિંહે પહેલા તો બંદૂકના ભડાકા કર્યા અને ત્યારબાદ તે જ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એન્કાઉન્ટમાં પોસ્ટ કર્યા. એક નહીં પણ પાંચ રાઉન્ડ […]

Bhavesh Bhatti
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:18 PM

પિતા ધારાસભ્ય હોય એટલે પુત્રને શું રૌફ જાડવાનો પરવાનો મળી જાય. શું પુત્ર મનફાવ તેમ કાયદાનું ચીરહરણ કરી શકે. કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનો પુત્રનો ફાયરીંગ કરતો વીડિયો વાયરલ થયો છે. પ્રદુમનસિંહ જાડેજાના પુત્ર જયદીપસિંહે પહેલા તો બંદૂકના ભડાકા કર્યા અને ત્યારબાદ તે જ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એન્કાઉન્ટમાં પોસ્ટ કર્યા. એક નહીં પણ પાંચ રાઉન્ડ હવામાં ફાયરિંગ કરતા તે વીડિયોમાં દેખાય છે. અગાઉ પણ તેમણે ફેસબુક પર પણ આ પ્રકારના વીડિયો પોસ્ટ કર્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વાહનની ખરીદી કરતા પહેલા રહેજો સાવધાન! BS-4 ધરાવતા વાહનોનું RTO નહીં કરે રજીસ્ટ્રેશન

Follow Us:
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">