VIDEO: અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ નજીક દબાણો દૂર કરવા કાર્યવાહી, મંદિર તોડવાને લઈ સ્થાનિકોમાં રોષ

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ થયું છે. અને સ્ટેડિયમના ઉદ્ઘાટનમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવવાની વાત છે. ત્યારે મોટેરા સ્ટેડિયમ બન્યા બાદ હવે દબાણો દૂર કરવા કાર્યવાહી શરૂ કરાઈ છે. આ પણ વાંચો: CCTV: જુઓ લૂંટના ફિલ્મી દ્રશ્યો ! યુવકનું ગળું દબાવી આપ્યો લૂંટને અંજામ Web Stories View more IPL 2024 : આંખોમાં […]

VIDEO: અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ નજીક દબાણો દૂર કરવા કાર્યવાહી, મંદિર તોડવાને લઈ સ્થાનિકોમાં રોષ
Follow Us:
| Updated on: Jan 29, 2020 | 6:49 AM

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ થયું છે. અને સ્ટેડિયમના ઉદ્ઘાટનમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવવાની વાત છે. ત્યારે મોટેરા સ્ટેડિયમ બન્યા બાદ હવે દબાણો દૂર કરવા કાર્યવાહી શરૂ કરાઈ છે.

આ પણ વાંચો: CCTV: જુઓ લૂંટના ફિલ્મી દ્રશ્યો ! યુવકનું ગળું દબાવી આપ્યો લૂંટને અંજામ

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જેમાં 50 વર્ષ જુનું મંદિર તોડવાની નોટિસ આપતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. કોર્પોરેશનની ટીમે ડિમોલેશનની કામગીરી હાથ ધરતાં લોકોમાં વિરોધ જોવા મળ્યો હતો. અને આસ્થાનું પ્રતિક મંદિર ન તોડવા માગ કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">