એવું તો શું થયું કે અમદાવાદ મેટ્રો અધવચ્ચે પુલ પર અટકી ગયી અને 300 લોકોને ઉતારવા પડ્યા, જુઓ વીડિયો

અમદાવાદ મેટ્રો અધવચ્ચે જ અટકી પડી હતી અને 300 જેટલાં મુસાફરોને ત્યાં મેટ્રોના ટ્રેક પર જ ઉતારવાની ફરજ પડી હતી. આ ઘટનાને લઈને મેટ્રોના એન્જીનિયરો ઘટનાસ્થળ પર દોડી ગયા હતા. અંતે આ વીડિયોને લઈને એક વણાંક આવ્યો કે અમદાવાદ મેટ્રોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આ એક મોકડ્રીલ યોજવામાં આવી રહી છે. જેના લીધે ક્યારેક આવી […]

એવું તો શું થયું કે અમદાવાદ મેટ્રો અધવચ્ચે પુલ પર અટકી ગયી અને 300 લોકોને ઉતારવા પડ્યા, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: May 29, 2019 | 3:07 PM

અમદાવાદ મેટ્રો અધવચ્ચે જ અટકી પડી હતી અને 300 જેટલાં મુસાફરોને ત્યાં મેટ્રોના ટ્રેક પર જ ઉતારવાની ફરજ પડી હતી. આ ઘટનાને લઈને મેટ્રોના એન્જીનિયરો ઘટનાસ્થળ પર દોડી ગયા હતા. અંતે આ વીડિયોને લઈને એક વણાંક આવ્યો કે અમદાવાદ મેટ્રોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આ એક મોકડ્રીલ યોજવામાં આવી રહી છે. જેના લીધે ક્યારેક આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો કેવી રીતે લોકોને બહાર લાવી શકાય અને કોઈપણ પ્રકારની હાની વગર જ નીચે ઉતારી શકાય.

આ પણ વાંચો:  પ્રી-મોનસુનની કામગીરી દરમિયાન જ AMCની ખૂલી પોલી, મંદિરમાં ભૂવો પડવાથી પૂજારીને ઈજા

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

શરુઆત આ વીડિયો વાયરલ થયો અને દાવો કરવામાં આવ્યો કે મેટ્રો ટ્રેન પુલ પર અટકી પડી છે. વીડિયોમાં પણ જોઈએ તો લોકો પુલ પરથી ઉતરી રહ્યાં હોય તેવું દેખાઈ આવે છે. અંતે મેટ્રો વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે કોઈ જ મેટ્રો ટ્રેનમાં ખામી આવી નથી પણ આ તો એક મોક ડ્રીલ યોજવામાં આવી છે. જેના લીધે ભવિષ્યમાં આવી કોઈપણ ઘટના બને તો કેવી રીતે મુસાફરોને બહાર કાઠી શકાય. આમ મેટ્રોના અધિકારીઓ દ્વારા એક મોક ડ્રીલ દ્વારા તાલીમ આપવામાં આવી હતી  અને તેને લઈને આ દ્રશ્યો સર્જાયા હતા.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">