આર્થિક મંદીમાં પણ ટકી રહી પ્રગતિ કરનાર આ 5 શેરમાં રોકાણ માલામાલ બનાવી શકે

વિશ્વના બજારોની દિશાની પરવાહ કર્યા વિના ભારતીય શેરબજારો છેલ્લા શુક્ર, સોમ અને મંગળ વૃદ્ધિમાં રહ્યા સાથે બુધવારે બજાર નરમાશ સાથે બંધ રહ્યું પણ આંકડા સ્થિતિ સમતલ હોવાનું જણાવતા હતા. કોરોનાના કારણે આર્થિક મંદીનો માહોલ થતાં કેટલાક શેરમાં રોકાણ આપને સારો લાભ આપી શકે છે. શેરબજારના નિષ્ણાંતોના મતે આ 5 શેર તમને લાભ અપાવી શકે છે. […]

આર્થિક મંદીમાં પણ ટકી રહી પ્રગતિ કરનાર આ 5 શેરમાં રોકાણ માલામાલ બનાવી શકે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 30, 2020 | 5:37 PM

વિશ્વના બજારોની દિશાની પરવાહ કર્યા વિના ભારતીય શેરબજારો છેલ્લા શુક્ર, સોમ અને મંગળ વૃદ્ધિમાં રહ્યા સાથે બુધવારે બજાર નરમાશ સાથે બંધ રહ્યું પણ આંકડા સ્થિતિ સમતલ હોવાનું જણાવતા હતા. કોરોનાના કારણે આર્થિક મંદીનો માહોલ થતાં કેટલાક શેરમાં રોકાણ આપને સારો લાભ આપી શકે છે. શેરબજારના નિષ્ણાંતોના મતે આ 5 શેર તમને લાભ અપાવી શકે છે.

UltrTech Cement  

સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે
આજનું રાશિફળ તારીખ : 19-03-2024

આજે રૂપિયા 4030ની સપાટીએ પહોંચેલો આ શેર રુ. 4170ના ટાર્ગેટ પ્રાઈસ સાથે ખરીદવું ખોટનો સોદો નહીં બને તેવો મત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Bajaj Electricals આજે 501.15ના ભાવે નોંધાયેલ બજાજ ઈલેક્ટ્રીકલ્સ લિમિટેડને રુ. 600ના ટાર્ગેટ પ્રાઈસ સાથે ખરીદવા માટે ભલામણ કરાઈ રહી  છે. Indian Energy Exchange

31 માર્ચ 2020નારોજ 127.95એ નોંધાયેલા શેરનો આજે ભાવ 208.15 રૂપિયા છે. આ શેરને રુ. 250ના ટાર્ગેટ પ્રાઈસ સાથે ખરીદવા સૂચન કરાઈ રહ્યું  છે. JK Cement 31 ઓગસ્ટે 1489.60ના ભાવે નોંધાયેલ શેર આજે 1,516.00 રૂપિયા સુધી પહોંચ્યો છે અનુમાન છે કે આ શેર રુ. 1801 સુધી પહોંચી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Ajanta Pharma કોરોના કાળમાં પણ ફાર્મા શેરોમાં તેજી રહી છે . 22 એપ્રિલે 1298 રૂપિયા નોંધાયેલ શેર આજે 1,600 સુધી પહોંચ્યો છે. જે હજુ પ્રગતિ કરી રુ. 1695ના ટાર્ગેટ પ્રાઈસ સુધી પહોંચે તેવું અનુમાન છે. Hero MotoCorp આ શેરને રુ. 3240ના ટાર્ગેટ પ્રાઈસ સાથે ખરીદવા માટે માર્કેટના તજજ્ઞો ભલામણ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નોંધ :- અહેવાલ આપને માત્ર માહિતી પુરી પડી રહ્યો છે. રોકાણ અને તેના વળતર માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહિ. રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લેવી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">