આ યુવા ખેલાડીને જલ્દીથી મળી શકે છે ભારતીય ટીમમાં સ્થાન, એમએસકે પ્રસાદે આપ્યો અણસાર

ભારતીય ક્રિકેટ લીગની 13મી સિઝનની ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપીટલ્સને હરાવીને આઈપીએલની ટ્રોફી પર રેકોર્ડબ્રેક પાંચમી વખત કબજો હાંસલ કર્યો હતો. રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સ બીજી ટીમ બની શકી છે, જે પોતાની ખિતાબને ડિફેન્ડ કરવામાં સફળ રહી હતી. મુંબઈની સામે આ સિઝનમાં બે યુવા બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશને જબરદસ્ત પ્રદર્શન કર્યુ […]

આ યુવા  ખેલાડીને જલ્દીથી મળી શકે છે ભારતીય ટીમમાં સ્થાન, એમએસકે પ્રસાદે આપ્યો અણસાર
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 15, 2020 | 8:17 PM

ભારતીય ક્રિકેટ લીગની 13મી સિઝનની ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપીટલ્સને હરાવીને આઈપીએલની ટ્રોફી પર રેકોર્ડબ્રેક પાંચમી વખત કબજો હાંસલ કર્યો હતો. રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સ બીજી ટીમ બની શકી છે, જે પોતાની ખિતાબને ડિફેન્ડ કરવામાં સફળ રહી હતી. મુંબઈની સામે આ સિઝનમાં બે યુવા બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશને જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. સૂર્યકુમાર યાદવને ઓસ્ટ્રેલીયા પ્રવાસમાં સામેલ કરવાની પુરી સંભાવના વર્તાઈ રહી હતી, જોકે તે અંતમાં પોતાની જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. આ દરમ્યાન ટીમ ઈન્ડિયાના પૂર્વ પંસદગીકાર એમ.એસ.કે પ્રસાદે ઈશાન કિશનના ખુબ વખાણ કર્યા હતા. તેમણે સાથે જ કહ્યુ હતુ કે આ ખેલાડીને જલદીથી ભારતીય ટીમમાં સ્થાન મળી શકે છે.

aa yuva kheladi ne jaldi thi mali shake che bhartiya team ma sthan MSK prasad aapyo ansar

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એક સ્થાનિક અંગ્રેજી સમાચાર પત્ર સાથે વાતચીત દરમ્યાન પ્રસાદે કહ્યુ હતુ કે, આ પોકેટ ડાઈનામાઈટને એકશનમાં જોઈને ખુબ સારુ લાગ્યુ. તેનુ આઈપીએલ ખુબ સારુ રહ્યુ હતુ. પહેલા ચાર નંબર પર બેટીંગ અને અને પછી ઓપનીંગ કરવી, આ તેનામાં ટેમ્પરામેન્ટ બતાવે છે. ટીમની જરુરીયાતના હિસાબથી તેની ગીયર ચેન્જ કરવાની ક્ષમતા તેને ટીમ ઈન્ડિયાની ટી-20 અને વન ડે ટીમમાં વિકેટકીપરના રુપમાં આવનારા સમયમાં તે પ્રબળ દાવેદાર થઈ શકે છે. જો તે આઈપીએલની માફક જ સારી રીતે કિપીંગ અને બેટીંગ કરે છે તો તે નેશનલ ટીમમાં પોતાનું સ્થાન બનાવી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

aa yuva kheladi ne jaldi thi mali shake che bhartiya team ma sthan MSK prasad aapyo ansar

ઈશાન કિશનનું પ્રદર્શન આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની તરફથી રમવાને લઈને ખુબ શાનદાર રહ્યો હતો. તેણે આ વર્ષે 14 મેચ રમી હતી. જેમાં તેણે 145.76ના સ્ટ્રાઈક રેટથી 516 રન બનાવ્યા હતા. આ દરમ્યાન તેનો સર્વાધિક સ્કોર 99 રન રહ્યો હતો. ઝારખંડનો આ બેટ્સમેન પ્રથમ ક્વોલીફાયર અને ફાઈનલ મેચમાં લાજવાબ ઈનીંગ રમ્યો હતો. દિલ્હી કેપીટલ્સ સામે રમાયેલી આઈપીએલની ફાઈનલ મેચમાં ઇશાને 19 બોલમાં 33 રનની આતશી ઈનીંગ રમી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">