પુત્રના જન્મદિવસની આ શિક્ષકે એવી ઉજવણી કરી કે સૌ કોઈ બોલી ઉઠ્યા ‘વાહ ઉસ્તાદ વાહ’!

કુપોષણ સામે લડવા ધોરાજીની પ્રાથમિક શાળાના એક શિક્ષકે અનોખો અભિગમ અપનાવ્યો છે! ધોરાજીના પ્રાથમિક શાળાના શિક્ષકે તેમના પુત્રના જન્મ દિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે ધોરાજીના પછાત વિસ્તારના ૨૦ જેટલા કુપોષિત બાળકોને દત્તક લીધા અને સંપૂર્ણપણે બાળક તંદુરસ્ત થાય તે માટે જવાબદારી પણ સ્વીકારીને નવા અભિગમની રાહ ચીંધી. Web Stories View more પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા […]

પુત્રના જન્મદિવસની આ શિક્ષકે એવી ઉજવણી કરી કે સૌ કોઈ બોલી ઉઠ્યા 'વાહ ઉસ્તાદ વાહ'!
Follow Us:
| Updated on: Dec 06, 2018 | 9:07 AM

કુપોષણ સામે લડવા ધોરાજીની પ્રાથમિક શાળાના એક શિક્ષકે અનોખો અભિગમ અપનાવ્યો છે!

ધોરાજીના પ્રાથમિક શાળાના શિક્ષકે તેમના પુત્રના જન્મ દિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે ધોરાજીના પછાત વિસ્તારના ૨૦ જેટલા કુપોષિત બાળકોને દત્તક લીધા અને સંપૂર્ણપણે બાળક તંદુરસ્ત થાય તે માટે જવાબદારી પણ સ્વીકારીને નવા અભિગમની રાહ ચીંધી.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

આ પણ વાંચો: દારૂની હેરાફેરી કરતા શખ્સની પોલીસે જાહેરમાં કરી ધોલાઈ, જુઓ વીડિયો

કુપોષણ સામે લડવા ધોરાજીના નાગરિકની અનોખી પહેલને ખૂબ જ આવકાર મળી રહ્યો છે. આ પહેલને ધોરાજી પ્રાંત અધિકારી સહીત ઉચ્ચ સરકારી અધિકારીઓ દ્વારા પણ  બિરદાવવામાં આવ્યું છે. જે પુત્રનો જન્મદિવસ છે એ પર્વ મકવાણાના વાલી નિલેશ મકવાણાનું કહેવું છે,

“પશ્વિમી સંસ્કૃતિ મુજબ કેક કાપી અને અનેક ફાલતુ ખર્ચ કરવો તેના કરતા કોઈ વ્યક્તિ કે બાળકના ચેહરા પર ખુશી લાવવી એક માનવતાનું કાર્ય છે.”

ધોરાજીના ડેપ્યુટી કલેકટર તુષાર જોશી પણ આ જન્મદિવસ ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં અને આ પ્રેરણાદાયી કાર્યને બિરદાવ્યું હતું અને ખાસ કરીને કુપોષણ નાબૂદી અભિયાન અને સ્વછતા અભિયાનમાં માં સહભાગી બનવા હાકલ કરી.

ધોરાજીને કુપોષિત બનાવવા તંત્રની સાથે એક શિક્ષક પણ જોડાયા છે. જેમાં પછાત વિસ્તારના 20 જેટલા કુપોષિત બાળકોને દત્તક લેવાયા છે અને તેમની દવાથી લઈને પોષણયુક્ત ખોરાકનો સંપૂર્ણ ખર્ચ તે શિક્ષક ઉપાડશે તે ખરેખર આવકારદાયક છે.

[yop_poll id=138]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">