માંગરોળ બંદર નજીકના રહેણાંક વિસ્તારમાં આટાફેરા મારતો સિંહ CCTVમાં થયો કેદ

A lion was captured on CCTV in a residential area near Mangrol port

જૂનાગઢના માંગરોળના બંદર નજીકના રહેણાક વિસ્તારમાં આટાફેરા કરતો સિહ સીસીટીવીમાં કેદ થયો છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે, મારણની શોધમાં સિહ, માંગરોળના બંદર નજીકના રહેણાક વિસ્તારમાં આવ્યો છે. રહેણાક વિસ્તારમાં સિહ આવતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અકસ્માત બાદ ભાગ્યા વિદ્યાર્થીઓ, CCTV ફૂટેજ આવ્યા સામે, વિદ્યાર્થીઓએ સર્જયો હતો અકસ્માત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments