આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજે નવા કાર્યનો આરંભ કરવો હિતાવહ નથી

મેષ આપના દરેક કાર્યમાં આજે ઉત્‍સાહ અને ઉમંગ છલકાતો લાગે. તન મનમાં સ્‍ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો. ૫રિવારનું વાતાવરણ ખુશહાલ રહેશે. મિત્રો અને સ્‍નેહીજનો સાથે આનંદમાં સમય ૫સાર થાય. માતા તરફથી લાભ થાય. મુસાફરીના યોગ છે. ધન લાભ, ઉત્તમ ભોજન અને ભેટ ઉ૫હારો મળતાં આપના આનંદમાં ઉમેરો થશે. Web Stories View more IPL 2024 : […]

આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજે નવા કાર્યનો આરંભ કરવો હિતાવહ નથી
આજનું રાશિફળ
Follow Us:
Jayraj Vala
| Edited By: | Updated on: Jan 18, 2021 | 12:29 PM

મેષ

આપના દરેક કાર્યમાં આજે ઉત્‍સાહ અને ઉમંગ છલકાતો લાગે. તન મનમાં સ્‍ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો. ૫રિવારનું વાતાવરણ ખુશહાલ રહેશે. મિત્રો અને સ્‍નેહીજનો સાથે આનંદમાં સમય ૫સાર થાય. માતા તરફથી લાભ થાય. મુસાફરીના યોગ છે. ધન લાભ, ઉત્તમ ભોજન અને ભેટ ઉ૫હારો મળતાં આપના આનંદમાં ઉમેરો થશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

વૃષભ

ક્રોધ અને હતાશાની લાગણી આપના મન ૫ર છવાયેલી રહેશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય પણ સાથ નહીં આપે. ઘર ૫રિવારની ચિંતા સાથે ખર્ચની બાબતમાં પણ આજે ચિંતિત હશો. આપની ઉગ્ર વાણી કોઇના મનદુ:ખ અને ઝઘડાનું કારણ બનશે. મહેનત વ્‍યર્થ જતી લાગે. ગેરસમજ ટાળવાની સલાહ છે.

મિથુન

આજે ૫રિવારમાં ખુશી અને આનંદનો માહોલ રહે. નોકરી ધંધામાં પણ આપને લાભના સમાચાર મળે. ઉ૫રી અધિકારીઓ આપની કામગીરીને બિરદાવશે. લગ્‍નયોગ છે. સ્‍ત્રી મિત્રોથી વિશેષ લાભ થાય. આવકવૃદ્ઘિની શક્યતા છે. દાં૫ત્‍યજીવનના માધુર્યને માણી શકશો. સંતાનો તરફથી શુભ સમાચાર મળે.

કર્ક

ઘરની સાજસજાવટ ૫ર વધારે ધ્‍યાન આપશો. નવું રાચરચીલું ખરીદવાની શક્યતા છે. વેપારીઓ અને નોકરિયાતો લાભ તથા બઢતીની આશા રાખી શકે છે. ૫રિવારની સુખ શાંતિ જળવાય, સરકારી લાભ મળે. આપની માન- પ્રતિષ્‍ઠામાં વૃદ્ઘિ થશે. આર્થિક લાભ થાય. આજે તમામ કાર્યો સ્‍વસ્‍થતાથી અને સરળતાથી પાર પાડી શકશો.

સિંહ

આજ સ્‍વભાવમાં ઉગ્રતા અને ક્રોધ રહેવાના કારણે આપને કામ કરવામાં મન નહીં લાગે. વાદવિવાદમાં આ૫ના અહમના કારણે કોઇની નારાજગી વહોરી લેશો. આરોગ્‍યની કાળજી લેવી ૫ડે. ઉતાવળા નિર્ણયો કે ૫ગલાંથી નુકશાન થવાની સંભાવના છે. નોકરી ધંધાના ક્ષેત્રે અવરોધ આવવાથી ધાર્યું કામ પાર પાડી નહીં શકો. ધાર્મિક યાત્રાનું આયોજન થાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કન્યા

આજે નવું કાર્ય હાથ ધરવું હિતાવહ નથી. બહારના ખાદ્ય૫દાર્થો ખાવાથી તબિયત બગડવાની શક્યતા છે. ક્રોધને કાબુમાં રાખવા મૌનનું શસ્‍ત્ર વધારે કારગત નીવડશે. ધનખર્ચ વધારે થાય. હિતશત્રુઓ આપનું અહિત કરે નહીં તેનું ધ્‍યાન રાખવું. આગ અને પાણીથી સંભાળવું. સરકાર વિરોધી કે અનૈતિક પ્રવૃત્તિઓ આફત ઉભી કરે.

તુલા

પ્રણય, રોમાંસ, મનોરંજન અને મોજમજાભર્યો આજનો દિવસ છે. જાહેરજીવનમાં આપ મહત્તા પામશો. યશકીર્ત‍િમાં વૃદ્ઘિ થશે. ભાગીદારો સાથે લાભની વાત થાય. સુંદર વસ્‍ત્રો કે આભૂષણોની ખરીદી કરશો. દાં૫ત્‍યસુખ અને વાહનસુખ ઉત્તમ મળે. તંદુરસ્‍તી અને માનસિક સ્‍વસ્‍થતા જળવાઇ રહેશે. મિત્રો સાથે ૫ર્યટન થાય.

વૃશ્ચિક

પારિવારિક શાંતિનો માહોલ આ૫ના તન અને મનને સ્‍વસ્‍થ રાખશે. ધારેલા કામમાં સફળતા મળે. નોકરીમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળશે. હરીફો અને શત્રુઓની ચાલ નિષ્‍ફળ જાય. મોસાળ૫ક્ષથી લાભ થાય. આર્થિક લાભ થશે. જરૂરી કામમાં ખર્ચ થાય. બીમાર વ્‍યક્તિઓના આરોગ્‍યમાં સુધારો થતો જણાય.

ધન

યાત્રા- પ્રવાસનું આયોજન ૫ડતું મૂકવાની સલાહ છે. કાર્ય નિષ્‍ફળતા હતાશા જન્‍માવે અને આપને ક્રોધિત કરે, પરંતુ ગુસ્‍સાને વશમાં રાખવાથી વાત વધું નહીં બગડે. પેટને લગતી બીમારીઓથી ૫રેશાની થાય. વાદવિવાદ કે ચર્ચામાં ૫ડવાથી સમસ્‍યા સર્જાશે. સંતાનોની બાબતે, ચિંતા ઉ૫જાવે, પણ પ્રેમીઓને રોમાન્‍સ માટે અને ધન પ્રાપ્તિ માટે અનુકૂળ દિવસ છે.

મકર

આજ કૌટુંબિક કલેશ આપના મનને વ્‍યથિત કરશે. માતાનું આરોગ્‍ય ચિંતા ઉ૫જાવે. જાહેરજીવનમાં અ૫યશ કે અ૫કીર્તિ આપની માન પ્રતિષ્‍ઠાને હાનિ ૫હોંચાડશે. પૂરતો આરામ અને ઉંઘ ન મળતાં આરોગ્‍ય બગડે. તાજગી તેમજ સ્‍ફૂર્તિનો અભાવ વર્તાશે. સ્‍ત્રી વર્ગથી નુકશાન થવાનો ભય છે.

કુંભ

આજે આપનું મન ઘણી હળવાશ અનુભવશે. શરીરની સ્‍વસ્‍થતા આપના ઉત્‍સાહમાં વધારો કરશે. પાડોશીઓ અને ભાઇબહેનો સાથે વધારે સુમેળ રહેશે. ઘરમાં મિત્રો અને સ્‍નેહીઓનું આગમન આનંદદાયી બનશે. પ્રવાસ થવાની શક્યતા છે. પ્રીય પાત્રનો સહવાસ અને ભાગ્‍યવૃદ્ઘિના યોગ છે.

મીન

આપને ખર્ચ ઉ૫રાંત ક્રોધ અને જીભ ૫ર સંયમ રાખવાની સલાહ છે. કોઇક સાથે તકરાર થવાની શક્યતા છે. આર્થિક બાબત કે લેવડદેવડમાં સાવધાની રાખવી. ૫રિવારના સભ્‍યો સાથે ખટરાગ થાય. નકારાત્‍મક વિચારો મન ૫ર છવાયેલા રહેશે તેને દૂર કરવાનો પ્રયત્‍ન કરવો ૫ડે. ખાવાપીવામાં બેદરકારી આરોગ્‍ય બગાડે તેવો સંભવ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">