ગજબ! 9 વર્ષની ઉંમરમાં જ ગ્રેજ્યુએશન કરી લીધું, હવે Ph.D. ભણવાની ઈચ્છા છે

કહેવાય છે કે શિખવાની કોઈ જ ઉંમર હોતી નથી. 9 વર્ષના છોકરાએ એક રેકોર્ડ બનાવી દીધો છે. બેલ્જિયમ ખાતે રહેનારો લોરેંટ સાઈમંસ 9 વર્ષની ઉંમરમાં ગ્રેજ્યુએટ થઈ ગયો છે. દુનિયાભરનો આ પહેલો કિસ્સો છે. Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે જાણો પરસેવો થવો તમારા […]

ગજબ! 9 વર્ષની ઉંમરમાં જ ગ્રેજ્યુએશન કરી લીધું, હવે Ph.D. ભણવાની ઈચ્છા છે
Follow Us:
| Updated on: Nov 23, 2019 | 3:47 PM

કહેવાય છે કે શિખવાની કોઈ જ ઉંમર હોતી નથી. 9 વર્ષના છોકરાએ એક રેકોર્ડ બનાવી દીધો છે. બેલ્જિયમ ખાતે રહેનારો લોરેંટ સાઈમંસ 9 વર્ષની ઉંમરમાં ગ્રેજ્યુએટ થઈ ગયો છે. દુનિયાભરનો આ પહેલો કિસ્સો છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   મહારાષ્ટ્રમાં સવારે સરકાર અને સાંજે NCPની એક્શન, અજીત પવારને ધારાસભ્ય દળના નેતાના પદથી દૂર કર્યા

લોરેંટ સાઈમંસે Eindhoven University of Technology ખાતેથી પોતાના અભ્યાસ કર્યો છે. લોરેંટ વિશે તેમની યુનિવર્સિટી પ્રોફેસરનું કહેવું છે કે તે ખૂબ જ હોંશિયાર છે. લોરેંટના પિતા કહે છે કે તેને કોઈપણ વાત યાદ રાખવામાં તકલીફ પડતી નથી. તે ખૂબ જ હોંશિયાર છે અને ઝડપથી બધુ યાદ રાખવાની ક્ષમતા ધરાવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

યુનિવર્સિટીમાં 9 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએટ થયા બાદ લોરેંટ હવે આગળનો અભ્યાલ કેલિફોર્નિયા ખાતેથી કરવા માગે છે. તો તેના માતા-પિતા ઈચ્છી રહ્યાં છે તે ઓક્સફર્ડ કે કેબ્રિજ ખાતેથી અભ્યાસ કરે. માતા-પિતાને એવી ચિંતા છે કે લોરેંટ સારું ભણે તો છે પણ તેની સાથે તેનું બાળપણ પણ સારી રીતે જીવે.

લોરેંટના આઈક્યુ વિશેની જાણકારી માગતા તેના મમ્મીએ કહ્યું કે તેનો આઈક્યુ 145થી પણ વધારે છે. જ્યારે શિક્ષકોએ ઘણીબધી પરીક્ષા લીધી ત્યારે ખબર પડી કે લોરેંટ તો ભણવામાં ખૂબ જ હોંશિયાર છે અને પ્રબળ યાદશક્તિ ધરાવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ ડિગ્રી બાદ લોરેંટ આગળ પીએચ.ડીનો અભ્યાસ કરવાનું વિચારી રહ્યો છે અને તેને મેડિકલ પણ ભણવાની ખાસ ઈચ્છા છે. યુનિવર્સિટીનો સ્ટાફ કહે છે કે આ છોકરો અદભૂત છે કારણ કે અઘરા માનવામાં આવી રહેલાં કોર્સને લોરેંટે 9 વર્ષની ઉંમરે જ પાસ કરી દીધો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">