દેશમાં કોરોના વાયરસના કારણે આ રાજ્યમાં થયું એક વ્યક્તિનું મોત, અત્યાર સુધી કુલ 5 લોકોના મોત

દેશમાં કોરોના વાયરસના કારણ વધુ એક વ્યક્તિનું મોત થયું છે અને મોતનો આંકડો 5એ પહોંચ્યો છે. રાજસ્થાનમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા વ્યક્તિનું મોત થયું છે. 69-years-old Italy origin man died of #Coronavirus in Jaipur, #Rajasthan. Total #COVID19 death toll rises to 5 in India.#TV9News #Covid_19 #CoronaVirusUpdate #CoronavirusPandemic #coronavirusindia pic.twitter.com/pDGfhjkDsa Web Stories View more મુકેશ અંબાણી […]

દેશમાં કોરોના વાયરસના કારણે આ રાજ્યમાં થયું એક વ્યક્તિનું મોત, અત્યાર સુધી કુલ 5 લોકોના મોત
તસ્વીર પ્રતિકાત્મક છે
Follow Us:
| Updated on: Oct 02, 2020 | 1:45 PM

દેશમાં કોરોના વાયરસના કારણ વધુ એક વ્યક્તિનું મોત થયું છે અને મોતનો આંકડો 5એ પહોંચ્યો છે. રાજસ્થાનમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા વ્યક્તિનું મોત થયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સંક્રમિત વ્યક્તિ ઈટલીનો રહેવાસી હતો, જેને સવાઈ માનસિંહ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા આ વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પણ કિડની અને ઈન્ફેક્શન ખુબ વધારે થઈ ચૂક્યુ હતુ અને આજે આ વ્યક્તિનું મોત થયું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કોરોના વાયરસ: રાજ્યમાં માસ્ક-સેનેટાઈઝરના કાળાબજાર સામે કાર્યવાહી, 73 મેડિકલ સ્ટોર કરાઈ બંધ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">