જો શરીરમાં લોહીની કમી છે તો આજથી જ ખાવાનું શરૂ કરો આ 6 સુપરફૂડ ! જુઓ VIDEO

જો તમે એનિમિયાથી પીડિત છો તો તેનો અર્થ એ છે કે તમારા શરીરમાં આયર્નની કમી છે. જ્યારે લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર સામાન્ય કરતા ખૂબ નીચે આવે છે ત્યારે આવું થાય છે. આ મુખ્યત્વે એનિમિયાનું કારણ છે. હિમોગ્લોબિનમાં આયર્નનું પ્રમાણ જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. એનિમિયા અથવા આયર્નની ઉણપના લક્ષણો ખૂબ સામાન્ય છે. હતાશા, શરીરમાં ધ્રુજારી, ચક્કર […]

Bhavesh Bhatti
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:41 PM

જો તમે એનિમિયાથી પીડિત છો તો તેનો અર્થ એ છે કે તમારા શરીરમાં આયર્નની કમી છે. જ્યારે લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર સામાન્ય કરતા ખૂબ નીચે આવે છે ત્યારે આવું થાય છે. આ મુખ્યત્વે એનિમિયાનું કારણ છે. હિમોગ્લોબિનમાં આયર્નનું પ્રમાણ જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. એનિમિયા અથવા આયર્નની ઉણપના લક્ષણો ખૂબ સામાન્ય છે. હતાશા, શરીરમાં ધ્રુજારી, ચક્કર આવવું, નબળાઇ અથવા યાદશક્તિમાં ઘટાડો એ પણ લક્ષણો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: મોબાઇલને ઝડપી ચાર્જ કરવો છે? તો અપનાવો આ 5 સરળ રીત! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">