VIDEO: કોરોનાને લઇ ગુજરાત માટે ચિંતાજનક સમાચાર, ભાવનગરમાં વધુ પાંચ કેસ પોઝિટિવ નોંધાયા

કોરોનાને લઇ ગુજરાત માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. ભાવનગરમાં કોરોનાથી એકનું મોત થયાના અહેવાલ સામે આવી રહ્યાં છે. ભાવનગરમાં વધુ પાંચ કેસ પોઝિટિવ નોંધાયા છે. શહેરના ચાર અને જેસરના એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પણ વાંચો: દેશમાં કોરોનાથી મોતની સંખ્યા વધીને 27 થઈ, પોઝિટિવ કેસનો આંકડો 1,135થી વધુ Web Stories View more ગરમી […]

VIDEO: કોરોનાને લઇ ગુજરાત માટે ચિંતાજનક સમાચાર, ભાવનગરમાં વધુ પાંચ કેસ પોઝિટિવ નોંધાયા
Follow Us:
| Updated on: Mar 30, 2020 | 4:35 AM

કોરોનાને લઇ ગુજરાત માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. ભાવનગરમાં કોરોનાથી એકનું મોત થયાના અહેવાલ સામે આવી રહ્યાં છે. ભાવનગરમાં વધુ પાંચ કેસ પોઝિટિવ નોંધાયા છે. શહેરના ચાર અને જેસરના એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ પણ વાંચો: દેશમાં કોરોનાથી મોતની સંખ્યા વધીને 27 થઈ, પોઝિટિવ કેસનો આંકડો 1,135થી વધુ

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

13 શંકાસ્પદોના બ્લડ સેમ્પલ તપાસ માટે મોકલાયા હતા અમદાવાદ જેમાંથી પાંચ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ભાવનગરમાં પોઝિટિવ કેસની સંખ્યા 6 પર પહોંચી છે. ગુજરાતમાં પોઝિટિવ કેસની સંખ્યા 68 પર પહોંચી છે. રાજ્યમાં અત્યાર સુધી 5 લોકોના મોત થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">