આ 5 બોલીવુડના ચહેરાઓ હવે જોવા મળશે લોકસભામાં, જાણો કોણ ક્યાંથી બન્યાં છે સાંસદ!

લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત ટીએમસી પાર્ટીએ અભિનેતાઓને પણ ટિકીટ આપી છે. જેમાં વિજેતા થયેલાં પાંચ સિતારાઓ પહેલી વખત લોકસભામાં જોવા મળશે.   1. સની દેઓલ સની દેઓલને ભાજપે ગુરુદાસપુર ખાતેથી લોકસભાની ટિકીટ આપી હતી. જેમાં તેમને કોંગ્રેસના ઉમેદવાર સુનીલ જાખડને હરાવીને પોતાની જગ્યા સંસદમાં બનાવી લીધી છે. આમ સની દેઓલ પ્રથમ વખત સંસદમાં […]

આ 5 બોલીવુડના ચહેરાઓ હવે જોવા મળશે લોકસભામાં, જાણો કોણ ક્યાંથી બન્યાં છે સાંસદ!
Follow Us:
| Updated on: May 29, 2019 | 11:09 AM
લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત ટીએમસી પાર્ટીએ અભિનેતાઓને પણ ટિકીટ આપી છે. જેમાં વિજેતા થયેલાં પાંચ સિતારાઓ પહેલી વખત લોકસભામાં જોવા મળશે.
 
1. સની દેઓલ
સની દેઓલને ભાજપે ગુરુદાસપુર ખાતેથી લોકસભાની ટિકીટ આપી હતી. જેમાં તેમને કોંગ્રેસના ઉમેદવાર સુનીલ જાખડને હરાવીને પોતાની જગ્યા સંસદમાં બનાવી લીધી છે. આમ સની દેઓલ પ્રથમ વખત સંસદમાં જોવા મળશે.
 
2. સ્મૃતિ ઈરાની
સ્મૃતિ ઈરાનીએ 2014ના વર્ષમાં અમેઠી બેઠકથી રાહુલ ગાંધીને ટક્કર આપી હતી પણ તેઓ જીતી શક્યા નહોતા. બાદમાં 2019માં તૈયારી સાથે તેઓ અમેઠીમાં લડ્યા હતા અને તેમાં જીત્યા છે. આમ સ્મૃતિ ઈરાની પણ પ્રથમ વખત લોકસભામાં જોવા મળશે.
 
3. રવિ કિશન
ભોજપુરી અભિનેતા રવિ કિશનને ભાજપે ગોરખપુરની સીટ પરથી ટિકીટ આપી હતી. જેમાં રવિ કિશને બહુમતથી જીત હાસલ કરી છે. સાઉથની ફિલ્મો અને ભોજપુરી ફિલ્મોમાં રવિ કિશન પોતાની એક્ટીંગ માટે જાણીતા છે.
 
4. મિમી ચક્રવતી
લોકસભા ચૂંટણીમાં અભિનેતાઓમાં સૌથી વધારે ચર્ચા મિમી ચક્રવતીની થઈ રહી છે. તૃણમુલ કોંગ્રેસે જાદવપુરની સીટ પરથી મિમી ચક્રવતીને ટિકીટ આપી હતી અને તેઓએ પોતાની જીત નોંધાવી છે. તેમની બે ફિલ્મો આ વર્ષે આવનારી છે.
 
 
5. નુસરત જહાં
લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની બશીરહાટની સીટ પરથી તૃણમુલ કોંગ્રેસ પાર્ટીએ બંગાળી એક્ટર નુસરત જહાંને ટિકીટ આપી હતી. તેઓ પણ વિજેતા થયા છે અને હવે પ્રથમ વખત લોકસભામાં જોવા મળશે.

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">