રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા મુદ્દે TV9 પાસે મોટા સમાચાર, 4 ધારાસભ્યોએ આપ્યું રાજીનામું

રાજ્યસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. ત્યારે રાજ્યના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના 4 ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા કાર્યાલયે 4 રાજીનામાની પુષ્ટી કરી છે. જેની જાહેરાત આવતીકાલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી કરશે. કોંગ્રેસના 4 ધારાસભ્યોના રાજીનામા પડતાં સંખ્યાબળ હવે 69 થયું છે.   Web Stories View more ગરમી વધતા […]

રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા મુદ્દે TV9 પાસે મોટા સમાચાર, 4 ધારાસભ્યોએ આપ્યું રાજીનામું
Follow Us:
| Updated on: Mar 15, 2020 | 8:18 AM

રાજ્યસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. ત્યારે રાજ્યના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના 4 ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા કાર્યાલયે 4 રાજીનામાની પુષ્ટી કરી છે. જેની જાહેરાત આવતીકાલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી કરશે. કોંગ્રેસના 4 ધારાસભ્યોના રાજીનામા પડતાં સંખ્યાબળ હવે 69 થયું છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કોરોના વાયરસ: કેન્દ્ર સરકારે જાહેર કર્યા તમામ રાજ્યોના હેલ્પ લાઈન નંબર, અત્યાર સુધી 107 લોકો સંક્રમિત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">