VIDEO: સિયાચીનમાં હિમસ્ખલન, 4 જવાન શહીદ 2 નાગરિકોના મોત

  18 હજાર ફૂટની ઉંચાઈ પર બરફના પ્રદેશ સિયાચીનમાં હિમસ્ખલન થયું છે, જેમાં દેશની રક્ષા કરતા 4 જવાનો શહીદ થયા છે. સિયાચીનમાં ઉત્તર ગ્લેશિયર પાસે આ ઘટના ઘટી હતી. જેમાં બે નાગરિકોના પણ મોત થયા છે. Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં […]

VIDEO: સિયાચીનમાં હિમસ્ખલન, 4 જવાન શહીદ 2 નાગરિકોના મોત
Follow Us:
| Updated on: Nov 19, 2019 | 4:10 AM

18 હજાર ફૂટની ઉંચાઈ પર બરફના પ્રદેશ સિયાચીનમાં હિમસ્ખલન થયું છે, જેમાં દેશની રક્ષા કરતા 4 જવાનો શહીદ થયા છે. સિયાચીનમાં ઉત્તર ગ્લેશિયર પાસે આ ઘટના ઘટી હતી. જેમાં બે નાગરિકોના પણ મોત થયા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારે બપોરે 3.30 વાગ્યે 18 હજાર ફૂટની ઊંચાઈએ હિમસ્ખલન થતાં આર્મીની કેટલીક ચોકીઓ તબાહ થઈ ગઈ હતી. આ ઘટના ત્યારે બની હતી, જ્યારે પેટ્રોલિંગમાં ગયેલા જવાનો ચોકી પર બિમાર પડેલા એક જવાનને લેવા માટે ચોકી પર જઈ રહ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તે સમયે હિમસ્ખલન થતાં આર્મીના જવાનો દબાઈ ગયા હતા. આ પહેલા વર્ષ 2016માં અહીં હિમસ્ખલન થયું હતું. જેમાં 10 જવાનો શહીદ થયા હતા. મહત્વનું છે કે ગ્લેશિયલમાં હાલના સમયગાળમાં માઈનસ 30 ડિગ્રી તાપમાન હોય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">