ભારતમાં તાજ હુમલાની માફક પાકિસ્તાનના ગ્વાદરમાં આવેલી ફાઈવ સ્ટાર હોટલમાં 3 આતંકી દ્વારા ફાયરિંગ શરૂ, જાણો ચીન કોરીડોર સાથે શું છે સંબંધ

પોતાના કામ માટે વિદેશ પ્રતિનિધિઓ ઘણીવાર આ હોટલમાં આવે છે. તો મહત્વની વાત છે કે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પ્રોજેક્ટ હેઠળ ગવાદરએ પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર છે. પાકિસ્તાનના ગવાદરની ફાઈવ સ્ટાર હોટલમાં આતંકી હુમલો થયો છે. માહિતી પ્રમાણે 3 જેટલા આતંકીઓ હથિયારો સાથે હોટલમાં ફાયરિંગ કરી રહ્યા છે. હુમલાની જાણ સાથે પાકિસ્તાન પોલીસ અને સેનાના જવાનો સ્થાન […]

ભારતમાં તાજ હુમલાની માફક પાકિસ્તાનના ગ્વાદરમાં આવેલી ફાઈવ સ્ટાર હોટલમાં 3 આતંકી દ્વારા ફાયરિંગ શરૂ, જાણો ચીન કોરીડોર સાથે શું છે સંબંધ
Follow Us:
| Updated on: May 12, 2019 | 3:50 AM

પોતાના કામ માટે વિદેશ પ્રતિનિધિઓ ઘણીવાર આ હોટલમાં આવે છે. તો મહત્વની વાત છે કે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પ્રોજેક્ટ હેઠળ ગવાદરએ પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર છે.

પાકિસ્તાનના ગવાદરની ફાઈવ સ્ટાર હોટલમાં આતંકી હુમલો થયો છે. માહિતી પ્રમાણે 3 જેટલા આતંકીઓ હથિયારો સાથે હોટલમાં ફાયરિંગ કરી રહ્યા છે. હુમલાની જાણ સાથે પાકિસ્તાન પોલીસ અને સેનાના જવાનો સ્થાન પર પહોંચી ગયા છે. હોટલની પાસે દરિયાય પટ્ટી પણ છે. સ્થાનિક પોલીસે હોટલને બહારથી પોતાના કબજામાં તો લઈ લીધી છે પરંતુ હોટલની અંદર સતત ફાયરિંગ થઈ રહી છે. હોટલમાં કેટલા લોકો હશે તેનો અત્યાર સુધી કોઈ અંદાજો નથી લાગ્યો પરંતુ મોટી સંખ્યામાં લોકો હાજર છે. પોતાના કામ માટે વિદેશ પ્રતિનિધિઓ ઘણીવાર આ હોટલમાં આવે છે. તો મહત્વની વાત છે કે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પ્રોજેક્ટ હેઠળ ગવાદરએ પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર છે. બીજી મહત્વની વાત છે કે ગવાદર એ પાકિસ્તાનની દરિયાય પટ્ટી પર આવેલી જગ્યા છે. તો તાજ હુમલાને યાદ કરશો તો મુંબઈ પણ દરિયાય પટ્ટી પર આવેલુ શહેર છે.

આ પણ વાંચોઃ લોન ગ્રાહકો માટે આનંદોઃ SBIએ વ્યાજદરમાં ઘટાડો કરતાની સાથે EMIમાં તમને થશે આટલો ફાયદો, 10 એપ્રીલ પછી અત્યાર સુધીમાં વ્યાજદરમાં જાણો કુલ ઘટાડો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તો આતંકીઓની સંખ્યા કેટલી છે તે પણ ચોક્કસ માહિતી નથી. મહત્વનું છે કે ભારતમાં પણ તાજ હોટલમાં આ રીતે આતંકીઓએ ઘૂસણખોરી સાથે ફાયરિંગ કરી હતી. ત્યારે પાકિસ્તાનની પણ ફાઈવસ્ટાર હોટલમાં આવી જ ઘટના સર્જાઈ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">