જો તમે ATM કાર્ડનો ઉપયોગ કરતા હોઈ તો રહો સાવધાન! ATM કાર્ડ ક્લોનિંગ કરી છેતરપિંડી કરતા 3 આરોપી ઝડપાયા

જો તમે ATM કાર્ડનો ઉપયોગ કરતા હોઈ તો રહો સાવધાન! ATM કાર્ડ ક્લોનિંગ કરી છેતરપિંડી કરતા 3 આરોપી ઝડપાયા


આજ કાલ લોકો ઝડપથી અને સરળતાથી રૂપિયા મળી રહે તેના માટે ગુનાના રસ્તા પર ચાલતા પણ અચકાતા નથી. અમદાવાદ પોલીસે કાર્ડ ક્લોનિંગ કરી છેતરપિંડી કરતા 3 આરોપીને ઝડપી પાડ્યા. આરોપીઓ POS મશીનના આધારે કરતા હતા છેતરપિંડી. ક્લોનીંગ ડિવાઇસ મૂકીને લોકોના ડેબિડ કાર્ડનો ડેડા હાઇજેક કરતા, ત્યારબાદ બીજા ડેબિડ કાર્ડમાં રૂપિયા કરતા ટ્રાન્સફર. આવી રીતે અમદાવાદ, બેલગાંવ, આગ્રા અને ગોવામાં છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓ પહેલા ખ્યાતનામ હોટલોમાં ફ્રન્ટ ડેસ્ક પર નોકરી કરતા, ત્યારબાદ હોટલમાં આવતા ગ્રાહક સાથે આચરતા હતા છેતરપિંડી.

આ પણ વાંચો: 1 ડિસેમ્બરથી રેલવે નવા ટાઇમટેબલ સાથે રેગ્યુલર ટ્રેનો શરૂ કરે તેવી વકી, ગુજરાતની 30 પેસેન્જર ટ્રેનો મેલ-એક્સપ્રેસમાં ફેરવાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati