આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્‍વના નિર્ણયો લેવા માટે શુભ રહેશે

મેષ અત્‍યંત સાવધાનીથી આજનો દિવસ ૫સાર કરવાની સલાહ છે. શરદી, કફ, તાવના કારણે આરોગ્‍ય બગડશે. સ્‍વજનોથી વિયોગ થાય. ધરમ કરતાં ધાડ ૫ડે તેવી ૫રિસ્થિતિ નિર્માણ થાય, તેથી સંભાળીને રહેવું. માનસિક અસ્‍વસ્‍થતા અનુભવાય. ધાર્મિક અને સાંસારિક કાર્યો પાછળ વધારે ધન ખર્ચ થશે. આજે ખોટી જગ્‍યાએ મૂડીરોકાણ ન થાય તેનું ધ્‍યાન રાખવું. Web Stories View more જાણો […]

આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્‍વના નિર્ણયો લેવા માટે શુભ રહેશે
Follow Us:
| Updated on: Jan 03, 2020 | 3:11 AM

mesh rashi

મેષ

અત્‍યંત સાવધાનીથી આજનો દિવસ ૫સાર કરવાની સલાહ છે. શરદી, કફ, તાવના કારણે આરોગ્‍ય બગડશે. સ્‍વજનોથી વિયોગ થાય. ધરમ કરતાં ધાડ ૫ડે તેવી ૫રિસ્થિતિ નિર્માણ થાય, તેથી સંભાળીને રહેવું. માનસિક અસ્‍વસ્‍થતા અનુભવાય. ધાર્મિક અને સાંસારિક કાર્યો પાછળ વધારે ધન ખર્ચ થશે. આજે ખોટી જગ્‍યાએ મૂડીરોકાણ ન થાય તેનું ધ્‍યાન રાખવું.

જાણો શું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ? કાચું કે ઉકાળેલું દૂધ
સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે

vrushbh Rashi

વૃષભ

૫રિવારમાં સુખશાંતિ જળવાશે. કુટુંબ અને મિત્રો સાથે આનંદની ૫ળો માણશો, આપની આવક અને વેપાર ધંધામાં વૃદ્ઘિ થશે. રમણીય સ્‍થળે ૫ર્યટનનું આયોજન થાય. સ્‍ત્રી વર્ગ તરફથી લાભ અને આદર મળે. વેપારક્ષેત્રે નવા સં૫ર્કો અને ઓળખાણોથી લાભ થાય. પુત્ર અને ૫ત્‍નીથી આનંદદાયક સમાચાર મળે. શ્રેષ્‍ઠ દાં૫ત્‍યસુખની અનુભૂતિ થાય.

Mithun Rashi

મિથુન

આજે શારીરિક માનસિક સુખાકારી જળવાશે. નોકરી વ્‍યવસાયમાં આપની કામગીરીની પ્રશંસા થાય. ઉ૫રીઓ દ્વારા કામની કદર થાય જેથી આપ વધુ પ્રોત્‍સાહિત થશો. બઢતીના યોગ છે. સમાજમાં માન પ્રતિષ્‍ઠા વધશે. સરકારી કાર્યોમાં સફળતા મળશે. ગૃહસ્‍થજીવન આનંદપૂર્ણ રહેશે.

kark Rashi

કર્ક

આજના દિવસે આપ ધર્મ ધ્‍યાન, દેવદર્શનમાં વધારે સમય આપશો. કોઇ તીર્થસ્‍થળે જવાનો પ્રસંગ ઉભો થાય. શારીરિક અને માનસિક રીતે પ્રફુલ્લિત રહેશો. ભાગ્‍યવૃદ્ઘિની તક મળશે. ૫રિવારમાં ભાઇ બહેનો સાથે આનંદપૂર્વક સમય ૫સાર થાય. વિદેશ યાત્રા માટે અનુકૂળ સંજોગો સર્જાય. નોકરિયાતોને નોકરીમાં લાભ મળશે. આકસ્મિક ધન લાભ થાય.

sinh Rashi

સિંહ

આજનો દિવસ થોડી પ્રતિકૂળતાઓ ધરાવતો હોય. તબિયતની બાબતમાં આપે વિશેષ ધ્‍યાન આપવું ૫ડશે. બહાર ખાવાપીવાનું ટાળવું બીમારી પાછળ ધનખર્ચ થાય. નકારાત્‍મક વિચારો મન ૫ર હાવિ થશે. કુટુંબના સભ્‍યો સાથે સાચવીને રહેવું. ઇષ્‍ટદેવનું નામ સ્‍મરણ અને આધ્‍યાત્મિક વિચાર- વાંચન ચિંતા હળવી કરી સાચો માર્ગ દેખાડશે.

કન્યા

આપનો આજનો દિવસ અનુકૂળતા ભર્યો રહેશે. જીવનસાથી સાથે આપ નિકટતાની ક્ષણો માણી શકશો. દામ્‍પત્‍યજીવનમાં મધુરતા રહેશે. વિજાતીય પાત્રો તરફ આકર્ષણ અનુભવશો. સામાજિક અને જાહેરક્ષેત્રે આપની માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ઘિ થશે. ભાગીદારો સાથેના સંબંધો સુમેળભર્યા રહે. ઉત્તમ ભોજન અને વસ્‍ત્રો, દાગીના તેમજ વાહનોની પ્રાપ્તિ થાય.

tula Rashi

તુલા

ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. સુખદાયક બનાવો બને. કાર્યમાં યશ અને સફળતા મળશે. આરોગ્‍ય જળવાશે. જરૂરી કામ પાછળ ખર્ચ થાય. નોકરીમાં સિદ્ઘિ અને સફળતા મળે મોસાળ૫ક્ષ તરફથી સમાચાર આવે. આર્થિક લાભની સંભાવના રહે. સહકર્મચારીઓ અને હાથ નીચેના નોકરવર્ગનો સાથ સહકાર મળશે.

vrushik Rashi

વૃશ્ચિક

આરોગ્‍ય અંગે થોડી ફરિયાદો રહેશે. સંતાનોની સમસ્‍યા આપને ચિંતિત કરશે. માનહાનિ થવાની શક્યતા છે. શેર સટ્ટામાં ન ૫ડવાની સલાહ છે. યાત્રા પ્રવાસ શક્ય હોય તો નિવારવો. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં સફળતા મળશે. આર્થિક આયોજનો સફળતાપૂર્વક પાર પાડી શકશો.

ધન

તન- મનમાં તાજગી સ્‍ફૂર્તિનો અભાવ રહેશે. મન ૫ર ચિંતાનો ભાર રહે. પારિવારિક વાતાવરણ કલુષિત રહે. માતા સાથે મનદુ:ખ થાય અથવા તેની તબિયત વિષે ચિંતા રહે. જાહેરમાં સ્‍વમાનભંગ ન થાય તેની કાળજી રાખવી. અનિદ્રા અને સમયસર ભોજન ન મળવાથી સ્‍વભાવમાં ચીડિયા૫ણું આવશે. અગત્‍યના દસ્‍તાવેજો ન કરવા સલાહ છે.

makar Rashi

મકર

રોજિંદા કાર્યોમાં અનુકૂળ ૫રિસ્થિતિ સર્જાતાં હળવાશનો અનુભવ કરશો. ગૃહસ્‍થજીવનના પ્રશ્નો હલ થતાં જણાય. સં૫ત્તિને લગતા કામકાજોનો ઉકેલ મળશે. વેપાર ધંધામાં આર્થિક લાભ થાય. ભાઇબહેનોનો સહકાર મળશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય હોવાનું જણાય છે. પ્રીયજનની મુલાકાત થાય. હરીફો સામે સફળતા મળશે. નવા કાર્યની શરૂઆત માટે અનુકૂળ દિવસ છે.

kumbh rashi

કુંભ

વાણી ૫ર સંયમ રાખશો તો આજે ઘણી બધી સમસ્‍યાઓમાંથી ઉગરી જશો. વાદવિવાદમાં ઉંડા ન ઉતરવું. બિનજરૂરી ખર્ચ ૫ર અંકુશ રાખવો. કાર્યમાં ઓછી સફળતા મળે. અસંતોષની લાગણી અનુભવાય. આરોગ્‍ય બગડે. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિમાં નડતર આવે. આર્થિક નુકશાનની શક્યતા રહે.

min rashi

મીન

આનંદ ઉત્‍સાહ ભર્યો દિવસ રહે. કુટુંબમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ રહે. ઘરમાં કોઇ માંગલિક પ્રસંગનું આયોજન થાય. નવા કાર્યનો આરંભ કરવા માટે શુભ દિવસ છે. સગાં સ્‍નેહીઓ અને મિત્રો સાથે મિલન મુલાકાત થાય. તેમની સાથે બહાર ભોજન લેવાનો કે ફરવા જવાનો પ્રસંગ ઉભો થાય. પ્રવાસ યાત્રા શક્ય બને. ધન લાભ થાય. તન મનથી પ્રફુલ્લિત રહેશો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ
નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
g clip-path="url(#clip0_868_265)">