મોબાઈલમાં દરરોજ વધારે ડેટાની જરુર પડે છે? કંપનીઓ આપી રહી છે આ પ્લાન્સ

મોબાઈલમાં દરરોજ વધારે ડેટાની જરુર પડે છે? કંપનીઓ આપી રહી છે આ પ્લાન્સ

આજકાલ વિવિધ કંપનીઓ માર્કેટમાં વિવિધ પ્લાન્સ લાવી રહી છે અને તેના લીધે કઈ કંપનીનો પ્લાન ખરીદવો તેને લઈને મુંઝવણ હોય છે. ખાસ કરીને જો વોડાફોન, જિયો અને એરટેલની વાત કરીએ તો જે લોકોને દરરોજ 1.5 જીબી ડેટાથી પણ વધારે ડેટાની જરુર હોય તો અમે તમને કેટલાક પ્લાન્સ વિશે માહિતી આપીશું.  એક મહિના માટે તમે નીચેના પ્લાન્સ ખરીદી શકો છો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જિયો(Jio)

reliance-jio-vs-airtel-vs-vodafone-best-prepaid-plan-with- 3GB Daily Data

જિયો દ્વારા 349 રુપિયાનો એક પ્લાન છે અને જેની વેલિડીટી 28 દિવસની છે. આ પ્લાનમાં તમને એક દિવસમાં 3 જીબી ઈન્ટરનેટ ડેટા વાપરવા માટે મળે છે. જિયો ટુ જિયો અનલિમિટેડ કોલિંગ કરી શકાય છે તો અન્ય સર્વિસ પ્રોવાઈડર પર કોલ કરવા માટે 1000 એફયુપી મિનિટ પણ મળે છે. આમ દિવસમાં 3 જીબી ડેટાની જરુર હોય તે જિયોનો આ પ્લાન ખરીદી શકાય છે.

આ પણ વાંચો :  સુરતના મોરા ગામમાં ચકડોળની ગ્રીલ તૂટવાની ઘટનામાં હજીરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો

એરટેલ(Airtel)

reliance-jio-vs-airtel-vs-vodafone-best-prepaid-plan-with- 3GB Daily Data

એરટેલમાં એક પ્લાન એવો છે જેમાં દરરોજ 3 જીબી ડેટા મળી શકે છે. જો તમે આ પ્લાન એક મહિના માટે લાગુ કરવા માગતા હોય તો તમારે 398 રુપિયા ચૂકવવા પડે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે અને આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર તમે અનલિમિટેડ કોલિંગ કરી શકો છો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વોડાફોન(Vodafone)

reliance-jio-vs-airtel-vs-vodafone-best-prepaid-plan-with- 3GB Daily Data

વોડાફોન કંપનીએ આવો કોઈ પ્લાન લોંચ કર્યો નથી કે જેમાં 3 જીબી ડેટા દરરોજ આપવામાં આવતું હોય. વોડાફોનનો એક પ્લાન છે જેમાં દરરોજ 2 જીબી ડેટા મળી શકે છે. આ પ્લાનની વેલેડિટી 28 દિવસની છે અને તેની કુલ કિંમત 299 રુપિયા છે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ મળશે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati