ભરૂચ: નેશનલ હાઈવે પર ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત, 3ના મોત 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ભરૂચ નેશનલ હાઈવે પર અકસ્માતમાં ત્રણનાં મોત થયા છે. લુવારા ગામ પાસે બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં ત્રણ મુસાફરોના મોત નીપજ્યા છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે.   Web Stories View more આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ સૈફની Ex વાઈફ […]

ભરૂચ: નેશનલ હાઈવે પર ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત, 3ના મોત 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત
Follow Us:
| Updated on: Jan 20, 2020 | 3:59 AM

ભરૂચ નેશનલ હાઈવે પર અકસ્માતમાં ત્રણનાં મોત થયા છે. લુવારા ગામ પાસે બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં ત્રણ મુસાફરોના મોત નીપજ્યા છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઈજાગ્રસ્ત મુસાફરોની વાત માનીએ તો મોડી રાત્રે 1 વાગ્યાના અરસામાં સુરતથી વડોદરા તરફ જતી ખાનગી બસના ડ્રાઈવરે ઓવરટેક કરવા જતાં બસ આગળ દોડતા ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી. બે વાહનો વચ્ચે ટક્કર એટલી જબરદસ્ત હતી કે ટેન્કર પલ્ટી ગયું હતું અને બસનો આગળનો ભાગ ભૂકો થઈ ગયો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઘટનાની જાણ થતાં જ પાલેજથી ભરૂચ સુધીના તમામ સ્થળની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને 10થી વધુ ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાને લઈ નબીપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: ભાવનગરમાં ચંપલના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, 4 ફાયર ફાઈટર ઘટનાસ્થળે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">