VIDEO: સસ્તા અનાજનું ખાનગી રાહે વેચાણ, નડિયાદ પોલીસે કાળાબજારનો કર્યો પર્દાફાશ

એક તરફ લૉકડાઉનના કારણે ગરીબોને અનાજ મેળવવું મુશ્કેલ બની ગયું છે. તેવા સમયે પણ કેટલાક લોકો કાળાબજારી કરવામાં પાછા નથી પડતા. સંકટના સમયે પણ કેટલાક લોકોને માત્ર રૂપિયા જ દેખાય છે. ત્યારે આવા કાળા કારોબારનો નડિયાદ પોલીસે પર્દાફાશ કર્યો છે.   Web Stories View more ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય ગરમીમાં […]

VIDEO: સસ્તા અનાજનું ખાનગી રાહે વેચાણ, નડિયાદ પોલીસે કાળાબજારનો કર્યો પર્દાફાશ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 4:51 PM

એક તરફ લૉકડાઉનના કારણે ગરીબોને અનાજ મેળવવું મુશ્કેલ બની ગયું છે. તેવા સમયે પણ કેટલાક લોકો કાળાબજારી કરવામાં પાછા નથી પડતા. સંકટના સમયે પણ કેટલાક લોકોને માત્ર રૂપિયા જ દેખાય છે. ત્યારે આવા કાળા કારોબારનો નડિયાદ પોલીસે પર્દાફાશ કર્યો છે.

ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકારે ગરીબોને મફતમાં અનાજ આપવાની જાહેરાત કરી છે. તેવા સમયે નડિયાદમાં એક શખ્સ સસ્તા અનાજના જથ્થા સાથે પકડાયો હતો. તેને સાથે રાખીને વધુ તપાસ કરવામાં આવતા તે નડિયાદની એક મસ્જિદ નજીક આવેલા ગોડાઉનમાં લઈ ગયો હતો. જ્યાં મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો પડ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ કાળા બજારીઓ સસ્તા અનાજનો જથ્થો એકત્ર કરીને તેને ખાનગી પેકેટમાં પેક કરતા હતા અને ત્યારબાદ તેનું ખાનગી રાહે વેચાણ કરતા હતા. હાલ તો પોલીસે સમગ્ર કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કોરોના: PM Cares Fundમાં રિલાયન્સે આપ્યા 500 કરોડ રૂપિયા સાથે આ મહત્વનું કામ પણ કરશે

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">