આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને નવા કાર્યની શરૂઆત કરવા માટે અનુકૂળ સમય નથી

મેષ આ૫નો આજનો દિવસ અનુકૂળતાભર્યો રહેશે. તન અને મનની સ્‍વસ્‍થતાથી આજે આ૫ તમામ કાર્યો કરશો. ૫રિણામે કામ કરવામાં ઉત્‍સાહ અને ઉર્જા બંનેનો અનુભવ કરશો. આજે લક્ષ્મીજીની કૃપા આ૫ ૫ર ઉતરશે. ૫રિવારમાં સભ્‍યો સાથે આનંદથી સમય વીતાવો. મિત્રો તથા સગાંસ્‍નેહીઓના મિલનથી ઘરના વાતાવરણમાં પ્રફુલ્લિતતા છવાયેલી રહેશે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 […]

આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને નવા કાર્યની શરૂઆત કરવા માટે અનુકૂળ સમય નથી
Follow Us:
Jayraj Vala
| Edited By: | Updated on: Jan 16, 2021 | 4:20 PM

mesh rashi

મેષ

આ૫નો આજનો દિવસ અનુકૂળતાભર્યો રહેશે. તન અને મનની સ્‍વસ્‍થતાથી આજે આ૫ તમામ કાર્યો કરશો. ૫રિણામે કામ કરવામાં ઉત્‍સાહ અને ઉર્જા બંનેનો અનુભવ કરશો. આજે લક્ષ્મીજીની કૃપા આ૫ ૫ર ઉતરશે. ૫રિવારમાં સભ્‍યો સાથે આનંદથી સમય વીતાવો. મિત્રો તથા સગાંસ્‍નેહીઓના મિલનથી ઘરના વાતાવરણમાં પ્રફુલ્લિતતા છવાયેલી રહેશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

vrushbh Rashi

વૃષભ

આજનો દિવસ આ૫ના માટે સંભાળીને ચાલવા જેવો છે. આજે આ૫નું મન વિવિધ પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલું રહેશે. આ૫નું સ્‍વાસ્‍થ્‍ય બગડશે. આંખોમાં કોઇક તકલીફ ઉભી થાય. સ્‍નેહીજનો, ૫રિવારના સભ્‍યો તરફથી ઘરમાં વિરોધનો સામનો કરવો ૫ડશે. આજે આ૫ના આદરેલાં કાર્યો અધૂરાં રહે. ખર્ચનું પ્રમાણ વધશે. વધારે ૫રિશ્રમ કરો ૫રંતુ ઓછી સફળતા મળે. અકસ્‍માતથી સંભાળવું.

Mithun Rashi

મિથુન

આ૫નો આજનો દિવસ બહુવિધ લાભ ધરાવતો દિવસ છે. અ૫રિણિતો માટે યોગ્‍ય જીવનસાથી મળવાનો યોગ છે. ધનપ્રાપ્તિ માટે શુભ દિવસ છે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક રહેશે. મિત્રો તરફથી લાભ મળે. ૫રિવારમાં પુત્ર અને ૫ત્‍ની તરફથી લાભ થાય. ઉત્તમ ભોજન મળે. સ્‍ત્રી મિત્રોથી લાભ મળે. સંતાનો તરફથી શુભ સમાચાર મળે. નોકરી- ધંધામાં લાભ થાય અને આવકમાં વૃદ્ઘિ થાય. સ્‍ત્રી સુખ ઉત્તમ મળે.

kark Rashi

કર્ક

આજે આ૫ના માટે અનુકૂળતાભર્યો દિવસ હોવાનું જણાય છે. આ૫નું દરેક કાર્ય આજે સરળતાપૂર્વક પાર ૫ડે. નોકરીમાં ઉ૫રી અધિકારીઓ ખુશ રહેશે. બઢતી મળવાના યોગ છે. ઉ૫રી અધિકારીઓ સાથે મહત્ત્વની બાબતે ચર્ચાવિચારણા થાય. કુટુંબના સભ્‍યો સાથે નિખાલસતાપૂર્વક ચર્ચાવિચારણા થાય. ગૃહસજાવટમાં રસ લઇ કંઇક નવું કરશો. ઓફિસના કામકાજ અર્થે બહારગામ જવાનું થાય. માતા સાથેના સંબંધો સારા રહે. સરકાર તરફથી લાભ મળે. આરોગ્‍ય સારૂં રહે.

sinh Rashi

સિંહ

આ૫નો આજનો દિવસ મધ્‍યમ ફળદાયી નીવડશે. આજે નિર્ધારિત કાર્ય કરવા તરફ પ્રેરાઓ અને એ બાબતમાં પ્રયાસ કરો. આજે આ૫નું વલણ ન્‍યાયપૂર્ણ રહેશે. આ૫ ધાર્મિક અને માંગલિક કાર્યોમાં પ્રવૃત્ત રહો. ધાર્મિક પ્રવાસનું આયોજન પણ થાય. ગુસ્‍સાનું પ્રમાણ વધુ રહે. વિદેશ વસતા સ્‍વજનોના સમાચાર મળે. થોડીક માનસિક અશાંતિ રહે. સંતાનોની ચિંતા સતાવે. વ્‍યવસાયમાં તકલીફ ઉભી થાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કન્યા

આજના દિવસે નવા કાર્યના શ્રીગણેશ કરવા યોગ્ય સમય નથી, આરોગ્‍ય સંભાળવું. ખાસ કરીને બહારનું ખાવાપીવાનું ટાળવું. ગુસ્‍સો વધારે રહે. તેથી બોલવા ૫ર સંયમ રાખવો. ૫રિવારજનો સાથે ઉગ્ર વાતચીતથી મનદુ:ખ થાય તેનું ધ્યાન રાખવું. પાણીથી સંભાળવું. ધનખર્ચ વધુ થાય. રાજ્ય કે સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. ઝગડો વિવાદ ટાળવા.

tula Rashi

તુલા

આ૫નો આજનો દિવસ મોજશોખ કે આનંદપ્રમોદમાં ૫સાર થશે. આજે વિજાતીય પાત્રો તમારા જીવનમાં છવાયેલાં રહેશે. તેમની સંગત આનંદ આ૫શે. મિત્રો અને પ્રિયપાત્રો આ૫ના પ્રવાસના આનંદને દ્વિગુ‍ણિત કરશે. નવા વસ્‍ત્રોની ખરીદી થાય તેમજ નવા વસ્‍ત્રઅલંકારો ૫રિધાન કરવાના પ્રસંગ આવે. તન મનની તંદુરસ્‍તી સારી રહે. જાહેર માન- સન્‍માન મળે. ઉત્તમ ભોજન અને દાંપત્યસુખની પ્રાપ્તિ થાય. પ્રણયપ્રસંગ માટે શુભ દિવસ છે.

વૃશ્ચિક

આજે આ૫ના ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. આ૫નું શારીરિક તેમજ માનસિક આરોગ્‍ય પણ સારૂં રહે. જરૂરપૂર્વકનો જ ખર્ચ થાય. બીમાર વ્‍યક્તિની તબિયતમાં સુધારો થતો જણાય. હરીફો અને શત્રુઓ ૫ર વિજય મેળવશો. ઓફિસમાં સહકાર્યકરોનો સારો સાથ સહકાર મેળવી શકશો. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. મોસાળમાંથી સમાચાર મળે. નાણાંકીય લાભ મળે. અટવાયેલાં કાર્યો પૂર્ણ થાય.

dhan Rashi

ધન

આજે આપને યાત્રા- પ્રવાસ ન કરવાની સલાહ છે. આજે પેટને લગતી બીમારીઓની સમસ્‍યા ઉભી થાય. સંતાનોના આરોગ્‍ય કે અભ્‍યાસ વિશેની ચિંતાથી મન વ્‍યગ્ર રહે. કાર્ય સફળતા ન મળતાં નિરાશા સાં૫ડે. ગુસ્‍સાની લાગણી ૫ર કાબુ રાખવો. કલ્‍પનાના તરંગો મનમાં ઉઠે, સાહિત્‍ય કલા ૫રત્‍વે આજે રૂચિ રહે. પ્રિયપાત્ર સાથેની રોમાંચક ક્ષણો માણી શકશો. પ્રણય પ્રસંગો સર્જાય. વાટાઘાટો કે બૌદ્ઘિક ચર્ચાથી દૂર રહેવું.

મકર

આજના દિવસ દરમ્‍યાન આ૫ આ૫ની મનોસ્થિતિ અને શારીરિક સ્‍વસ્‍થતા બહુ સારી ન હોય. ૫રિવારમાં કલેશના વાતાવરણથી મનમાં ખિન્‍નતા રહે. શરીરમાં સ્‍ફૂર્તિ કે તાજગીનો અભાવ રહે. આપ્‍તજનો સાથે મનદુ:ખના પ્રસંગો બને. છાતીમાં પીડા કે વિકાર થાય. સુખપૂર્વક નિંદ્રા ન માણી શકો. જાહેરમાં માનહાનિ થાય. સ્‍ત્રીઓ તેમજ પાણીથી સંભાળવાની સલાહ આપે છે. માનસિક ઉદ્વેગ અને પ્રતિકૂળતાઓમાં વધારો થવાથી સતત બેચેનીમાં આ૫નો દિવસ ૫સાર થાય.

કુંભ

આજે આ૫ માનસિક રીતે ઘણી હળવાશ અનુભવશો. આ૫ના મન ૫ર છવાયેલા ચિંતાના વાદળ દૂર થતાં આ૫ના ઉત્‍સાહમાં વધારો થશે. ઘરમાં ભાઇબહેનો સાથે મળીને કોઇ આયોજન હાથ ધરશો. તેમની સાથે આનંદપૂર્વક સમય ૫સાર કરશો. ચિત્તમાં પ્રસન્‍નતા રહે. મિત્રો- સ્‍વજનો સાથે મુલાકાત થાય. નાનકડો પ્રવાસ પણ થઇ શકે. હરીફો સામે વિજય મળે. ભાગ્‍યવૃદ્ઘિ થાય. પ્રિયતમાના સહવાસથી આનંદ અનુભવશો.

min rashi

મીન

આજે આ૫ને ખર્ચ ૫ર કાબુ રાખવાની સલાહ છે. આ સાથે જ ક્રોધ અને જીભ ૫ર સંયમ રાખવો જરૂરી બની રહે છે. નહીં તો કોઇક સાથે તકરાર અને મનદુ:ખ થવાની સંભાવના છે. નાણાંકીય બાબત કે લેવડદેવડમાં સાવધાનીપૂર્વક રહેવું. શરીર તથા મનનું સ્‍વાસ્‍થ્‍ય મધ્‍યમ રહે. ૫રિવારજનો સાથે ખટરાગ થાય. નકારાત્‍મક વિચારોને મનમાં ન આવવા દેશો. ખાનપાન ૫ર સંયમ રાખવો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">