સેનાને પુલવામા આતંકી હુમલાના આ એક મુખ્ય કાવતરાખોરની પણ છે તલાશ, તેના સુધી પહોંચવા તેના સાથીઓ પર કસાયો સકંજો, 23 શંકાસ્પદોની અટકાયત

પુલવામા આતંકી હુમલા બાદ એક તરફ સલામતી દળોએ આતંકીઓ વિરુદ્ધ ઑપરેશન્સ શરુ કર્યા છે, તો ગ્રાઉંડ ઝીરો ઉપર આતંકીઓના સાથીઓ પર સકંજો કસવામાં આવી રહ્યો છે. TV9 Gujarati   Web Stories View more 1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે આજનું રાશિફળ તારીખ : 25-04-2024 IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર […]

સેનાને પુલવામા આતંકી હુમલાના આ એક મુખ્ય કાવતરાખોરની પણ છે તલાશ, તેના સુધી પહોંચવા તેના સાથીઓ પર કસાયો સકંજો, 23 શંકાસ્પદોની અટકાયત
Follow Us:
| Updated on: Feb 18, 2019 | 7:06 AM

પુલવામા આતંકી હુમલા બાદ એક તરફ સલામતી દળોએ આતંકીઓ વિરુદ્ધ ઑપરેશન્સ શરુ કર્યા છે, તો ગ્રાઉંડ ઝીરો ઉપર આતંકીઓના સાથીઓ પર સકંજો કસવામાં આવી રહ્યો છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

એક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતીય સુરક્ષા દળોએ 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામા આતંકી હુમલા બાદ અત્યાર સુધી 23 શંકાસ્પદોની અટકાયત કરી છે. જે લોકોની અટકાયત કરાઈ છે, તે તમામના સંબંધ જૈશ એ મોહમ્મદ (JEM) જેવા આતંકવાદી સંગઠનો સાથે હતો.

રાષ્ટ્રીય તપાસ એજંસી (NIA)એ અકટમાં લેવાયેલા 23 શંકાસ્પદોની રવિવારે આકરી પૂછપરછ કરી. સૂત્રોના જણાવ્યા મુજબ સલામતી દળોનો પ્રયત્ન છે કે આ શંકાસ્પદો વડે કાશ્મીરમાં મોજૂદ જૈશના સરગનાઓ સુધી પહોંચી શકાય. સલામતી દળોની નજર હાલ જૈશના કમાંડર મોહમ્મદ ઉમર પર છે કે જે પુલવામા આતંકી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંનો એક છે. મોહમ્મદ ઉમરે જ પુલવામા આતંકી હુલમાના આત્મઘાતી હુમલાખોર આદિલ અહેમદ ડારને આતંકવાદી બનવા માટે ઉશ્કેર્યો હતો.

[yop_poll id=1552]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">