ઓસ્ટ્રેલિયામાં લાગી ભયંકર આગ: 200 ઘર બળીને ખાખ, 7 લોકોના મોત

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના જંગલોમાં આગ લાગી છે. આગ લાગવાથી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાના અહેવાલ છે. પોલીસે બુધવારના રોજ જાણકારી આપી કે સોમવારથી લાગેલી આગમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 7 લોકોના જીવ ગયા છે. બીબીસીના અહેવાલ મુજબ આગના લીધે 200 લોકોના ઘરને નુકસાન થયું છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો […]

ઓસ્ટ્રેલિયામાં લાગી ભયંકર આગ: 200 ઘર બળીને ખાખ, 7 લોકોના મોત
Follow Us:
| Updated on: Jan 01, 2020 | 6:10 PM

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના જંગલોમાં આગ લાગી છે. આગ લાગવાથી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાના અહેવાલ છે. પોલીસે બુધવારના રોજ જાણકારી આપી કે સોમવારથી લાગેલી આગમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 7 લોકોના જીવ ગયા છે. બીબીસીના અહેવાલ મુજબ આગના લીધે 200 લોકોના ઘરને નુકસાન થયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

200-houses-destroyed-by-fire-in-australia-7-dead-

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ આગના લીધે વિકટોરીયામાં બંધ કરવામાં આવેલા રસ્તાને ફરીથી ખોલવામાં આવ્યો છે. બુધવારના રોજ બે કલાક માટે આ રસ્તાને ખોલવામાં આવ્યો છે. જેના લીધે જે લોકો આ વિસ્તારને છોડીને જવા માગે છે તે જઈ શકે. એવી જાણકારી મળી રહી છે કે ઘણાં લોકો હજુપણ આગ પ્રભાવિત વિસ્તારમાં ફસાયેલા છે અને તેને બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જે લોકોના ઘર આગની ચપેટમાં આવ્યા તે બળીને ખાખ થઈ ગયા છે. વિકટોરિયાના પૂર્વી જીપ્સીલેંડ અને ન્યૂ સાઉથ વેલ્સમાં ભારે અસર જોવા મળી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">