આજે છે એવો દિવસ છે જેના માટે ગૂગલે પણ બનાવી દીધું ડૂડલ, જાણો આ દિવસની ખાસિયતો
ગૂગલે આજે એક ડુડલ બનાવ્યું છે અને જ્યારે પણ ગૂગલ ડુડલ બનાવે છે ત્યારે તેની પાછળ ખાસ કારણ હોય છે. આજે ગૂગલે વર્ષના સૌથી લાંબા દિવસના લીધે એક ડુડલ બનાવ્યું છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ જમતા […]
ગૂગલે આજે એક ડુડલ બનાવ્યું છે અને જ્યારે પણ ગૂગલ ડુડલ બનાવે છે ત્યારે તેની પાછળ ખાસ કારણ હોય છે. આજે ગૂગલે વર્ષના સૌથી લાંબા દિવસના લીધે એક ડુડલ બનાવ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને તેને લઈને ભારતના વિવિધ શહેરોમાં યોગ શિબિરોનું આયોજન પણ કરાયું છે. આજે એક એવો દિવસ છે જે વર્ષનો સૌથી મોટો દિવસ છે જેમાં સૂર્યની હાજરી વધારે રહેશે. ટૂંકમાં આજે દિવસ સૌથી વધારે લાંબો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
વૈજ્ઞાનિક નિયમો પ્રમાણે એવું દરેક વખતે થતું નથી કે 21 જૂનના રોજ જ સૌથી લાંબો દિવસ દર વર્ષે હોય તે 20થી 22 જૂનના વચ્ચે કોઈપણ દિવસે હોય શકે છે. દક્ષિણ ગોળાર્ધમાં આજે સૌથી નાનો દિવસ છે. આમ આ દિવસને લઈને ગૂગલે ડુડલ બનાવ્યું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]