કોરોના વાયરસ: અમદાવાદમાં 2 કેસ પોઝિટીવ, ગુજરાતમાં કુલ 5 કેસ પોઝિટીવ નોંધાયા
દેશમાં કોરોના વાયરસના કારણ વધુ એક વ્યક્તિનું મોત થયું છે અને મોતનો આંકડો 5એ પહોંચ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાયરસના 5 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેની પુષ્ટી અગ્રસચિવ જયંતિ રવિએ કરી છે. જેમાં અમદાવાદમાં 2 કેસ પોઝિટીવ, વડોદરામાં 1 કેસ પોઝિટીવ અને રાજકોટ અને સુરતમાં 1-1 કેસ પોઝિટીવ સામે આવ્યો છે. Web […]
દેશમાં કોરોના વાયરસના કારણ વધુ એક વ્યક્તિનું મોત થયું છે અને મોતનો આંકડો 5એ પહોંચ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાયરસના 5 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેની પુષ્ટી અગ્રસચિવ જયંતિ રવિએ કરી છે. જેમાં અમદાવાદમાં 2 કેસ પોઝિટીવ, વડોદરામાં 1 કેસ પોઝિટીવ અને રાજકોટ અને સુરતમાં 1-1 કેસ પોઝિટીવ સામે આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: દેશમાં કોરોના વાયરસના કારણે આ રાજ્યમાં થયું એક વ્યક્તિનું મોત, અત્યાર સુધી કુલ 5 લોકોના મોત