એરપોર્ટ પર 2 ચીની નાગરિકો ખોટી રીતે ઘુસણખોરી કરતા ઝડપાયા, કરી ધરપકડ

દિલ્હી એરપોર્ટ પર 2 ચીની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. એરપોર્ટ પર આ બંને ચીની નાગરિકો ખોટી ટિકીટના આધારે એરપોર્ટમાં પ્રવેશવા માટેના પ્રયત્ન કરી રહ્યા હતા, તે દરમિયાન આ બંને ચીની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે . Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે […]

એરપોર્ટ પર 2 ચીની નાગરિકો ખોટી રીતે ઘુસણખોરી કરતા ઝડપાયા, કરી ધરપકડ
Follow Us:
| Updated on: Jun 23, 2019 | 4:58 AM

દિલ્હી એરપોર્ટ પર 2 ચીની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. એરપોર્ટ પર આ બંને ચીની નાગરિકો ખોટી ટિકીટના આધારે એરપોર્ટમાં પ્રવેશવા માટેના પ્રયત્ન કરી રહ્યા હતા, તે દરમિયાન આ બંને ચીની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે .

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

T-3 ટર્મિનલની પાસે બંને નાગરિકોની શંકાસ્પદ પ્રવૃતિઓને ધ્યાનમાં લઈને તેમને ધરપકડ કરી લીધા છે. બંને ચીની નાગરિકોને કસ્ટડીમાં લીધા પછી CISFએ તેમને પોલિસને સોંપી દીધા છે. બંને નાગરિકોની સતત પોલિસ દ્વારા પુછતાછ કરીને તપાસ ચાલી રહી છે. હાલમાં આ મામલે કોઈ વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે આજનો દિવસ પ્રતિકૂળતાઓથી ભરેલો રહેશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">