VIDEO: વડોદરામાં 2 શખ્સ રૂપિયા 5.70 લાખના 95 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયા

વડોદરામાં 2 શખ્સ ડ્રગ્સ સાથે ઝડપાયા છે. વડોદરા દુમાડ ચોકડી પાસેથી 95 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે 2 લોકો ઝડપાયા છે. આ શખ્સો પાસેથી રૂપિયા 5.70 લાખનું ડ્રગ્સ ઝડપાયુ છે. રાજ પરમાર અને વિરેન ચૌહાણ નામના બે આરોપીની પોલીસે ધરપક્ડ કરી છે. Web Stories View more આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ સૈફની […]

VIDEO: વડોદરામાં 2 શખ્સ રૂપિયા 5.70 લાખના 95 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયા
Follow Us:
| Updated on: Aug 19, 2019 | 5:08 PM

વડોદરામાં 2 શખ્સ ડ્રગ્સ સાથે ઝડપાયા છે. વડોદરા દુમાડ ચોકડી પાસેથી 95 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે 2 લોકો ઝડપાયા છે. આ શખ્સો પાસેથી રૂપિયા 5.70 લાખનું ડ્રગ્સ ઝડપાયુ છે. રાજ પરમાર અને વિરેન ચૌહાણ નામના બે આરોપીની પોલીસે ધરપક્ડ કરી છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે પોલીસ તપાસ કરી રહી છે કે આ શખ્સો ડ્રગ્સ ક્યાંથી લાવ્યા. સમા પોલીસ દ્વારા બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ બે શખ્સોની ધરપક્ડ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">