VIDEO: નરાધમો સકંજામાં! બનાસકાંઠામાં સગી બહેનો પર દુષ્કર્મ આચરનારા આરોપીઓની ધરપકડ

બનાસકાંઠાના ડીસામાં બે સગી બહેનો પર દુષ્કર્મ આચનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. દુષ્કર્મ આચરનાર બંને નરાધમોને ડીસા તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. મહત્વનું છે કે ખેડૂત પરિવારની બે સગીરાઓ પર બે યુવકોએ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 24-04-2024 લગ્નન પત્રિકા પર […]

VIDEO: નરાધમો સકંજામાં! બનાસકાંઠામાં સગી બહેનો પર દુષ્કર્મ આચરનારા આરોપીઓની ધરપકડ
Follow Us:
| Updated on: Mar 13, 2020 | 6:11 AM

બનાસકાંઠાના ડીસામાં બે સગી બહેનો પર દુષ્કર્મ આચનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. દુષ્કર્મ આચરનાર બંને નરાધમોને ડીસા તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. મહત્વનું છે કે ખેડૂત પરિવારની બે સગીરાઓ પર બે યુવકોએ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ અંગે ફરીયાદ નોંધાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને નરાધમોને ઝડપી જેલ હવાલે કર્યા છે અને આરોપીઓની વધુ તપાસ હાથ ધરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: ‘કોરોનાનો ખૌફ, દુનિયા બોલે નમસ્તે’, ટ્રમ્પ પણ નમસ્તેથી કરવા લાગ્યા સ્વાગત

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">