VIDEO: અમદાવાદના અંજલિ બ્રિજ પર 1 કરોડની કિંમતના સોનાની લૂંટ

અમદાવાદમાં સોનાના વેપારી સાથે લૂંટનો બનાવ બન્યો છે. અંજિલ બ્રિજ પર એક કરોડની કિંમતના અઢી કિલો સોનાની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. ભોગ બનેલા વેપારીનું કહેવું છે કે લૂંટારૂઓ એક્ટિવા પર આવ્યા હતા. મુંબઈથી વેપારી અઢી કિલો સોનું લઈને અમદાવાદમાં માર્કેટિંગ માટે આવ્યા હતા. Web Stories View more Nita Ambani Tea Cup: 3 […]

VIDEO: અમદાવાદના અંજલિ બ્રિજ પર 1 કરોડની કિંમતના સોનાની લૂંટ
Follow Us:
| Updated on: Nov 21, 2019 | 4:35 PM

અમદાવાદમાં સોનાના વેપારી સાથે લૂંટનો બનાવ બન્યો છે. અંજિલ બ્રિજ પર એક કરોડની કિંમતના અઢી કિલો સોનાની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. ભોગ બનેલા વેપારીનું કહેવું છે કે લૂંટારૂઓ એક્ટિવા પર આવ્યા હતા. મુંબઈથી વેપારી અઢી કિલો સોનું લઈને અમદાવાદમાં માર્કેટિંગ માટે આવ્યા હતા.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ પણ વાંચો: VIDEO: ચોમાસું તો ગયું પણ પાણી તો ભરેલા જ છે! મહિસાગર પંથકના ખેતરોમાંથી નથી ઓસર્યા પાણી

લૂંટની ઘટનાને અંજામ આપનાર શકમંદ શખ્સો CCTVમાં પણ દેખાયા છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તો શાસ્ત્રી બ્રિજ ચોકીમાં વેપારીનું ચેકિંગ કરનાર પોલીસકર્મી અને બે હોમગાર્ડ જવાનોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">