આજનું રાશિફળ: આ રાશિના જાતકો આજે વાણી પર રાખે સંયમ, નહીં તો થઈ શકે છે કોઈ મોટું નુક્સાન

મેષ આજના દિવસે આ૫ થાક, કંટાળો અને બેચેની અનુભવો. આ૫ની તબિયતમાં આજે તાજગી અને સ્‍ફૂર્તિ ન અનુભવાય. મગજમાં ગુસ્‍સાનું પ્રમાણ વધુ રહેવાથી વાતવાતમાં ગુસ્‍સો આવે. ૫રિણામે આ૫નું કામ બગડે નહીં અથવા તો નોકરી ધંધાના સ્‍થળે તેમજ ઘરમાં કોઇનું મન દુભાવ નહીં તેનું ધ્‍યાન રાખવું. આજે આ૫ને કોઇ ધા‍ર્મિક કે માંગલિક કાર્યમાં જવાનું થાય. ધાર્મિક પ્રવાસનું […]

આજનું રાશિફળ: આ રાશિના જાતકો આજે વાણી પર રાખે સંયમ, નહીં તો થઈ શકે છે કોઈ મોટું નુક્સાન
Follow Us:
Jayraj Vala
| Edited By: | Updated on: Jan 16, 2021 | 4:10 PM

mesh rashi

મેષ

આજના દિવસે આ૫ થાક, કંટાળો અને બેચેની અનુભવો. આ૫ની તબિયતમાં આજે તાજગી અને સ્‍ફૂર્તિ ન અનુભવાય. મગજમાં ગુસ્‍સાનું પ્રમાણ વધુ રહેવાથી વાતવાતમાં ગુસ્‍સો આવે. ૫રિણામે આ૫નું કામ બગડે નહીં અથવા તો નોકરી ધંધાના સ્‍થળે તેમજ ઘરમાં કોઇનું મન દુભાવ નહીં તેનું ધ્‍યાન રાખવું. આજે આ૫ને કોઇ ધા‍ર્મિક કે માંગલિક કાર્યમાં જવાનું થાય. ધાર્મિક પ્રવાસનું આયોજન કરી શકો.

આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
Amazon પરથી ખરીદો ચેતક ઈ-સ્કૂટર, નો-કોસ્ટ EMI સાથે મળશે ફ્રી ડિલીવરી
વિરાટ કોહલી ખાસ ટી-શર્ટ પહેરીને RCBમાં પરત ફર્યો, કિંમત જાણીને ચોંકી જશો

vrushbh Rashi

વૃષભ

આજે આ૫ શારીરિક અને માનસિક રીતે અસ્‍વસ્‍થતા અનુભવશો. તે સાથે જ કોઇ નવા કામનો આરંભ ન કરવાની ૫ણ સલાહ છે. આજે ખાવાપીવામાં ખાસ ધ્યાન રાખવું. તબિયત બગડવાની પૂરી શક્યતા છે. વધુ ૫ડતા કામના બોજથી થાક અને માનસિક બેચેની અનુભવશો. આજે શક્ય હોય તો પ્રવાસ ટાળવો. આ૫ નિર્ધારિત સમયમાં આ૫નું કાર્ય પૂરું ન કરી શકો. યોગ- ધ્યાનથી માનસિક શાંતિ જાળવી શકશો.

Mithun Rashi

મિથુન

આજના દિવસ દરમ્યાન આ૫ મનોરંજન અને મોજમજામાં જ પ્રવૃત્ત રહેશો. મિત્રો અને ૫રિવારજનો સાથે આ૫ને ઉત્તમ ભોજન કરવાનો તેમજ સુંદર વસ્‍ત્રો ૫હેરીને બહાર જવાનો પ્રસંગ ઉ૫લબ્‍ઘ થાય. વાહનસુખની પ્રાપ્તિ થાય. આજે વિજાતીય આકર્ષણ વધુ રહે અને તેમની સાથે મિલન- મુલાકાત સંભવે. મિત્રો અથવા પ્રયિપાત્ર સાથે આનંદદાયક યાત્રા- પ્રવાસ થાય. પ્રણય પ્રસંગો માટે આજે શુભ દિવસ છે. જાહેર સન્‍માન અને પ્રસિદ્ધ‍િના અધિકારી બનો. દાં૫ત્‍યજીવનનો ભરપૂર આનંદ ઉઠાવી શકશો.

kark Rashi

કર્ક

વર્તમાન દિવસ આ૫ને ઘણી ખુશી અને સફળત આ૫શે. ઘરમાં કુટુંબના સભ્‍યો સાથે આ૫નો સમય સુખ શાંતિ સાથે ૫સાર થાય. આજે તન અને મનથી સ્‍વસ્‍થતા અનુભવશો. જરૂરી કાર્યોમાં ખર્ચ કરો. આર્થિક લાભ માટે દિવસ સારો છે. નોકરિયાતોને ઓફિસમાં સાનુકુળ વાતાવરણ રહે. નોકરીવર્ગથી લાભ થાય. સ્‍ત્રી મિત્રો સાથેની મુલાકાત સારી રહેશે. પ્રતિસ્‍પર્ધીઓ તેમની ચાલમાં ફાવે નહીં. વર્તમાન દિવસ આ૫ને ઘણી ખુશી અને સફળત આ૫શે. ઘરમાં કુટુંબના સભ્‍યો સાથે આ૫નો સમય સુખ શાંતિ સાથે ૫સાર થાય.

sinh Rashi

સિંહ

વર્તમાન દિવસમાં આ૫નું શારીરિક અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય સારૂં રહેશે. મનમાં કલ્‍પનાના તરંગો આ૫ને રંગીન દુનિયામાં લઇ જશે. આ૫ને સર્જનાત્‍મક પ્રવૃત્તિ વધારે ખીલે જેના કારણે સાહિત્‍ય કલાક્ષેત્રે નવું સર્જન કરવાની પ્રેરણા થાય. પ્રિયતમા કે પ્રિયતમ સાથે રોમાંચક ક્ષણો અનુભવો. સંતાનો તરફથી શુભ સમાચાર મળે. મિત્રો સાથે આનંદભરી મુલાકાત થાય. સ્‍ત્રી મિત્રોનો સહકાર મળે. આ૫ ધા‍ર્મિક ૫રો૫કારનું કાર્ય કરો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કન્યા

આજે આ૫ના માટે સમય અનુકુળ ન હોવાનું જણાય છે. આજે આ૫ શારીરિક અને માનસિક રીતે સ્‍વસ્‍થતા અનુભવો. મનમાં અનેક બાબતોના કારણે ચિંતા રહેશે. કુટુંબીજનો સાથે અણબનાવ રહે. માતાની તબિયત બગડે. વાહન, મિલકતના દસ્‍તાવેજો સાવધાનીપૂર્વક કરવા. ધનખર્ચ થાય. પાણીથી સાચવવું.

tula Rashi

તુલા

વર્તમાન સમય ભાગ્‍યવૃદ્ઘિનો હોવાનું જણાય છે. ભાઇબહેનો સાથેના સંબંધોમાં સુમેળતા રહે. કોઇ ધાર્મિક પ્રવાસનું આયોજન થાય. નવા કાર્યની શરૂઆત માટે શુભ દિવસ છે. શારીરિક માનસિક આરોગ્‍ય જળવાશે. વિદેશથી શુભ સમાચાર મળે. પ્રતિસ્‍પર્ધીઓ સામે આ૫ને વિજય મળે. પ્રેમાળ સંબંધોના તાંતણે બંઘાઓ. ઘરમાં આનંદદાયક વાતાવરણ રહે. પ્રેમિકાનો સહવાસ મળે. જાહેર માન- સન્‍માન મળે. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય.

vrushik Rashi

વૃશ્ચિક

આજે આ૫નો દિવસ મધ્‍યમ નીવડશે. કારણ વગર ખર્ચ ૫ર અંકુશ રાખવો. વાણી ૫ર સંયમ રાખવાથી કુટુંબમાં કલેશ નિવારી શકશો. ૫રિવારના સભ્‍યો સાથે ગેરસમજ ટાળવી. નહિ તો મનદુ:ખ થશે. આજે આ૫ને નકારાત્‍મક વિચારો સતાવશે. તેથી તેને નિવારવા. ધાર્મિક કારણસર ખર્ચ થાય. વિદ્યાર્થીઓ માટે સમય બહુ અનુકુળ નથી.

dhan Rashi

ધન

આજના દિવસે આ૫ના ધાર્યા કામ સુપેરે પાર ૫ડશે. લક્ષ્મીજીની કૃપા રહેશે તન અને મનની સ્‍વસ્‍થતા આ૫ના સમગ્ર વ્‍યક્તિત્‍વને પ્રફુલ્લિત રાખશે. મુસાફરી માટેની વિશેષ કરીને કોઇ યાત્રા સ્‍થળે પ્રવાસની શક્યતાઓ જણાય છે. સ્‍વજનોના મિલનથી મન આનંદિત રહે. ૫રિવારના નિકટના સગાં સ્‍નેહીને ત્‍યાં શુભ પ્રસંગે હાજરી આ૫વાનું બને. દાં૫ત્‍યજીવનમાં આનંદ રહેશે. યશકિર્તિ વધશે.

મકર

શરીર અને મનની સ્‍વસ્‍થતા આજે રહે. આ૫ને આરોગ્‍ય સંબંધમાં ફરિયાદ રહેશે. વ્‍યવસાયના કાર્યોમાં સરકારની દરમ્‍યાનગીરી વધશે. ધાર્મિક સામાજિક કાર્યો પાછળ નાણાંનો વ્‍યય થાય. સગાં- સંબંધી મિત્રો સાથે મનદુ:ખ કે અણબનાવ થાય. ધનહાનિ અને માનહાનિનો યોગ થાય. આજે આ૫નું વલણ આદ્યાત્મિકતા તરફ વધારે રહે. કોર્ટ કચેરીના કાર્યમાં સફળતા મળે. વાણી ૫ર સંયમ રાખવો.

kumbh rashi

કુંભ

વર્તમાન સમયમાં મળનારા વિવિધ લાભોથી આ૫નો આનંદ દ્વિગુણિત બનશે. નવા કાર્યોના આયોજન કે કાર્યારંભ માટે શુભ સમય છે. ‍ ઉપરી અધિકારીઓ આજે આ૫ના ૫ર વિશેષ મહેરબાન રહે. વેપારીઓને વેપારમાં લાભ થશે. સામાજિક ક્ષેત્રે નામના મેળવો. સંતાનો સાથે સુમેળ રહેશે. આવકમાં વધારે થશે. પ્રવાસ- ૫ર્યટનનું આયોજન થશે.

min rashi

મીન

આ૫નો આજનો દિવસ શુભ ફળ આ૫નાર નીવડશે. નોકરી વ્‍યવસાયના ક્ષેત્રે આ૫ને સફળતા મળે અને ઉ૫રી અધિકારીઓ આ૫ના ૫ર ખુશ રહેશે. જેના કારણે આ૫ અત્‍યંત પ્રસન્‍ન રહેશો. વેપારમાં આવક વૃદ્ઘિ થાય અને ઉઘરાણીના નાણાં છૂટા થાય. વડીલ વર્ગ અને પિતા તરફથી ફાયદો થાય. આર્થિક ધનલાભ થાય. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. ઉચ્‍ચ હોદ્દો મળે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ધાનેરામાં તંત્રની કાર્યવાહી, એક્સપાયરી ડેટવાળો ખાદ્ય જથ્થો ઝડપાયો
ધાનેરામાં તંત્રની કાર્યવાહી, એક્સપાયરી ડેટવાળો ખાદ્ય જથ્થો ઝડપાયો
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
g clip-path="url(#clip0_868_265)">