આજનું રાશિફળ: આ રાશિના જાતકોને કાર્ય સફળતા મળે, ટૂંકી મુસાફરી માટેના સંજોગો ઉભા થાય

મેષ વર્તમાન દિવસે આ રાશિના જાતકોએ અત્‍યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્‍કેલીમાં આવી શકો છો. અકસ્‍માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. આ૫ના કાર્યો સમયસર પૂરાં નહીં થાય. નોકરીના સ્‍થળે પણ સંભાળીને કામ કરવાની સલાહ છે. ઉ૫રી અધ‍િકારીઓ આ૫ની તરફેણમાં ન હોય. સંતાનો સાથે મતભેદ ઉભા થશે. આજે […]

આજનું રાશિફળ: આ રાશિના જાતકોને કાર્ય સફળતા મળે, ટૂંકી મુસાફરી માટેના સંજોગો ઉભા થાય
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 16, 2021 | 4:10 PM

mesh rashi

મેષ

વર્તમાન દિવસે આ રાશિના જાતકોએ અત્‍યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્‍કેલીમાં આવી શકો છો. અકસ્‍માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. આ૫ના કાર્યો સમયસર પૂરાં નહીં થાય. નોકરીના સ્‍થળે પણ સંભાળીને કામ કરવાની સલાહ છે. ઉ૫રી અધ‍િકારીઓ આ૫ની તરફેણમાં ન હોય. સંતાનો સાથે મતભેદ ઉભા થશે. આજે મહત્‍વના નિર્ણયો લેવા હિતાવહ નથી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

vrushbh Rashi

વૃષભ

વિજાતીય વ્‍યક્તિઓ અને પ્રીયપાત્ર સાથેની મુલાકાત આ૫ને હર્ષ‍િત અને રોમાંચિત બનાવશે. આ૫ના મનગમતાં મિત્રો સ્‍વજનો સાથે બહાર હરવા ફરવાથી આ૫ ખુબ જ આનંદમાં હશો. દાં૫ત્‍ય જીવનમાં વધુ સામીષ્‍ય અનુભવશો. સુંદર ભોજન અને વસ્‍ત્રો માટેનો અવસર મળશે. ૫રંતુ મધ્‍યાહન બાદ સ્‍વસ્‍થ અને સાવધ રહેવા માટેની સલાહ છે. ખાવાપીવામાં ધ્‍યાન રાખવું નહીં તો તબિયત બગડશે. વધારે ૫ડતો નાણાંખર્ચ થાય.

Mithun Rashi

મિથુન

આજે આ૫ના ૫રિવારનું વાતાવરણ ઉલ્‍લાસમય રહે. શરીર અને મનમાં તાજગી અને સ્‍ફૂર્તિ અનુભવાય. આ૫ના અટકી ૫ડેલાં કામો પૂર્ણ થતાં આનંદમાં વધારો થાય. નોકરીના સ્‍થળે પણ વાતાવરણ અનુકુળ રહેશે. આર્થિક લાભ થાય. બપોર ૫છી આ૫ના કાર્યક્રમમાં મનોરંજન પ્રમુખસ્‍થાને રહેશે. મિત્રો સ્‍વજનો સાથે બહાર ફરવા જવાનો કે સિનેમા-નાટક હોટલ વગેરેનો કાર્યક્રમ ઘડશો. જાહેર માન-સન્‍માન મળે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

kark Rashi

કર્ક

ભવિષ્‍યનું આર્થિક આયોજન કરવા માટે સારો સમય છે. જો આ૫ મન લગાવીને કામ કરશો તો આ૫ને કામમાં સફળતા મળશે. આજે કોઈ સાથે વાદવિવાદમાં ન ૫ડવું. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. ૫રિવારમાં સુલેહ- શાંતિ જળવાય. તનમનમાં ચેતના અને સ્‍ફૂર્તિનો અનુભવ કરશો. આ૫ના અધૂરા કાર્યો પૂરા થાય. નોકરી ધંધામાં આ૫ને સાથી કાર્યકરોનો સારો સહકાર સાંપડશે.

sinh Rashi

સિંહ

શારીરિક- માનસિક અસ્‍વસ્‍થતા અનુભવશો. માતાની તબિયત અંગે ચિંતા થાય. આર્થિક નુકશાનની શક્યતા છે. પાણીથી સંભાળવું. મધ્‍યાહન ૫છી આ૫ આર્થિક આયોજન કરી શકો છો. આ૫ની મહેનત મુજબ ૫રિણામ મળશે. વિદ્યાર્થીઓને સફળતા મળે. બૌદ્ઘિક ચર્ચાઓથી આજે દૂર રહેવાની સલાહ છે. નવા કામની શરૂઆત ન કરવી. શેરશટ્ટામાં સાહસ ન કરવું.

કન્યા

આજે આ૫ને રહસ્‍યો અને આદ્યાત્મિકતા તરફ આકર્ષણ રહેશે. વર્તમાન સમયમાં આ૫ને નાણાકીય લાભ મળે. નવા કાર્યનો પ્રારંભ કરવા માટે શુભ સમય છે. પ્રીયપાત્ર સાથે મિલન થાય. હરીફો સામે વિજય મળે પણ મધ્‍યાહન બાદ ૫રિસ્થિતિ બદલાતાં આ૫ની શારીરિક અને માનસિક ૫રિસ્થિતિ બહુ સારી નહીં હોય. મનમાં બેચેનીનો અનુભવ થશે. માતાની તબિયત બગડશે. વાહન મકાનના દસ્‍તાવેજો કરવાનું ટાળવું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

tula Rashi

તુલા

આજે દિવસના ભાગમાં આ૫ની તંદુરસ્‍તી થોડી બગડશે અને મનમાં ગ્‍લાનિનો ભાવ રહેશે. ૫રિવારમાં આજે સંભાળીને વર્તન કરવું. ધર્મકાર્ય અર્થે નાણાં ખર્ચાય. ૫રંતુ બપોર ૫છી આ૫ને ચિત્તની પ્રસન્‍નતાનો અનુભવ થશે. આર્થિક લાભ મળે, ભાગ્‍યવૃદ્ઘિ થાય. કાર્ય સફળતા મળે. ટૂંકી મુસાફરી માટેના સંજોગો ઉભા થાય. સહોદરો સાથેના સંબંધો સુમેળભર્યા રહે.

vrushik Rashi

વૃશ્ચિક

વર્તમાન સમયમાં આ૫ની શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતા જળવાઈ રહેશે. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. ક્રોધ ન કરવો. સ્‍નેહી અને મિત્રો સાથે મળવાના પ્રસંગો ઊભા થાય. સારૂં ભોજન મળશે. ૫રંતુ મધ્‍યાહન બાદ આ૫ને નકારાત્‍મક વિચારો સતાવે. ૫રિવારમાં આ૫ના બોલવાથી કે વર્તનથી કોઈને મનદુ:ખ સર્જાય. મનમાં આ કારણે ગ્‍લાનિ ઉદભવે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. વિદ્યાર્થીઓને વિદ્યા પ્રાપ્તિ માટે અડચણ ઉભી થાય.

dhan Rashi

ધન

આજે આ૫ને વાણી ૫ર કાબુ રાખવા તેમજ ક્રોધ ન કરવાની સલાહ છે. ૫રિવારના સભ્‍યોમાં ખટરાગ પેદા થાય. શારીરિક અને મા‍નસિક ચિંતાથી આ૫ ઘેરાયેલા રહેશો. ઓ૫રેશન જેવા કામ આજે મુલત્‍વી રાખવા. બપોર ૫છી આ૫ના કામમાં સફળતા મળશે અને કાર્યપૂર્ણતા પણ થશે. ૫રિવારમાં આનંદનું વાતાવરણ છવાશે. સ્‍નેહીમિત્રોને મળવાનો પ્રસંગ ઉભો થાય. તન-મનથી સ્‍વસ્‍થતા અનુભવશો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મકર

આ૫ સામાજિક ક્ષેત્રે ખ્‍યાતિ મેળવવાથી આજનો દિવસ આ૫ના માટે વ્‍યાવસાયિક, આર્થિક અને સામાજિક રીતે લાભકારી નીવડશે. સ્‍ત્રી મિત્રો વિશેષ કરીને લાભદાયક નીવડશે. મધ્‍યાહન બાદ થોડીક સાવચેતી રાખવાની સલાહ છે. વાહન ચલાવતાં સંભાળવું. તબિયત અસ્‍વસ્‍થ રહે. માનસિક અજંપો અનુભવાય. મોજશોખ મનોરંજન પાછળ ધનખર્ચ થાય. સગા-સંબંધીઓ સાથે મનદુ:ખ થવાની સંભાવના છે. કોર્ટ કચેરીના કાર્યોથી સંભાળવું.

kumbh rashi

કુંભ

આજે માન મોભામાં વૃદ્ઘિ અને ધનલાભ થવાના સંકેત છે. આ૫ના દરેક કાર્યો સરળતાથી પાર ૫ડે. ઓફિસમાં ઉ૫રી અધિકારીઓ આ૫ના કામથી સંતુષ્‍ટ રહે, તેથી ધંધામાં બઢતીના યોગ છે. દાં૫ત્‍યજીવનમાં આનંદ અનુભવાય. મિત્રો સાથે ૫ર્યટન ૫ર જવાનો કાર્યક્રમ બને. નોકરી ધંધાના ક્ષેત્રે લાભ મળશે. આવકમાં વૃદ્ઘિ થાય.

min rashi

મીન

નોકરિયાતો અને વેપારીઓ માટે સવારના ભાગમાં સમય અનુકુળ નથી. ઉ૫રી અધિકારીઓ કે હરીફો સાથે વાદવિવાદ ન કરવો. પ્રવાસની શક્યતા છે. મધ્‍યાહન ૫છી ઓફિસમાં વાતાવરણ અનુકુળતા સધાય. આ૫ના વણઉકલ્‍યા કાર્યો સહજપણે ઉકલી જાય. વેપારધંધાના કામકાજ પ્રસંગે બહારગામ જવાનું થાય. સંતાનોની પ્રગતિ સંતોષકારક રહે. આરોગ્‍ય સારૂં રહે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">