ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી પર દુષ્કર્મ કરવાની ધમકી આપવાના કેસમાં કચ્છ કનેક્શન, સગીર આરોપીની કચ્છમાંથી ધરપકડ
ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી ઝીવાને ધમકી આપવાના કેસમાં કચ્છ કનેક્શન સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર ધમકી આપનાર સગીર આરોપીની કચ્છમાંથી પોલીસે ધરપકડ કરી છે. ઝારખંડ પોલીસની માહિતીના આધારે કચ્છ પોલીસે આરોપીને દબોચી લીધો છે. તમને જણાવી દઈએ કે આઈપીએલમાં ચેન્નાઈની ટીમના ખરાબ પ્રદર્શનના કારણે આરોપીએ ધમકી આપી હતી. આરોપીએ સોશિયલ મીડિયા પર ધોનીની પુત્રી […]
ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી ઝીવાને ધમકી આપવાના કેસમાં કચ્છ કનેક્શન સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર ધમકી આપનાર સગીર આરોપીની કચ્છમાંથી પોલીસે ધરપકડ કરી છે. ઝારખંડ પોલીસની માહિતીના આધારે કચ્છ પોલીસે આરોપીને દબોચી લીધો છે. તમને જણાવી દઈએ કે આઈપીએલમાં ચેન્નાઈની ટીમના ખરાબ પ્રદર્શનના કારણે આરોપીએ ધમકી આપી હતી. આરોપીએ સોશિયલ મીડિયા પર ધોનીની પુત્રી પર દુષ્કર્મ કરવાની ધમકી આપી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો