આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધોનીએ કર્યા 15 વર્ષ પૂર્ણ, આ રેકોર્ડ માટે લોકો કરે છે યાદ

ભારતને બે-બે વિશ્વકપ જેની આગેવાનીમાં મળ્યા તે લોકપ્રિય ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 15 વર્ષ પુરા કર્યા છે. વિશ્વકપમાં મહેન્દ્રસિંહ ધોની એક જ એવા કેપ્ટન છે જેઓએ આઈસીસીની ત્રણ મોટી ટ્રોફી પર પોતાનો કબ્જો જમાવ્યો હતો. ધોનીની આગેવાનીમાં ભારતની ક્રિકેટ ટીમે આઈસીસી વર્લ્ડ કપ ટી-20 વર્ષ 2007, ક્રિકેટ વર્લ્ડ કપ વર્ષ 2011 અને આઈસીસી ચેમ્પિયન […]

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધોનીએ કર્યા 15 વર્ષ પૂર્ણ, આ રેકોર્ડ માટે લોકો કરે છે યાદ
Follow Us:
| Updated on: Dec 23, 2019 | 12:07 PM

ભારતને બે-બે વિશ્વકપ જેની આગેવાનીમાં મળ્યા તે લોકપ્રિય ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 15 વર્ષ પુરા કર્યા છે. વિશ્વકપમાં મહેન્દ્રસિંહ ધોની એક જ એવા કેપ્ટન છે જેઓએ આઈસીસીની ત્રણ મોટી ટ્રોફી પર પોતાનો કબ્જો જમાવ્યો હતો. ધોનીની આગેવાનીમાં ભારતની ક્રિકેટ ટીમે આઈસીસી વર્લ્ડ કપ ટી-20 વર્ષ 2007, ક્રિકેટ વર્લ્ડ કપ વર્ષ 2011 અને આઈસીસી ચેમ્પિયન ટ્રોફી વર્ષ 2013 પોતાના નામે કરી છે. આમ એક સફળ કેપ્ટન તરીકે ધોની ખ્યાતી પામ્યા છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

15-years-international-cricket-mahendra-singh-dhoni-international-cricket-world-cup-winning-captain

આ પણ વાંચો :  પ્રદૂષણ ઘટાડવાનો સરકારનો નવો કીમિયો, આ જગ્યાએ લઈ શકો છો શુદ્ધ હવા

વિશ્વ કપ બાદ ધોની કોઈ જ ઈન્ટરનેશનલ ક્રિકેટ સિરીઝમાં જોવા મળ્યા નથી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ધોની 2019ના વિશ્વ કપ બાદ સંન્યાસ લઈ લેશે જો કે આવું થયું નહીં. ટીમ ઈન્ડિયાના હેડ કોચે પણ ધોનીના પરત આવવાના સંકેત આપ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ધોનીએ કઈ કઈ સફળતાઓ મેળવી છે?

15-years-international-cricket-mahendra-singh-dhoni-international-cricket-world-cup-winning-captain

1. ક્રિકેટ વિશ્વ કપ – 2011 2. ટી-20 વિશ્વ કપ – 2007 3. ચેમ્પિયન ટ્રોફી- 2013 4. આઈપીએલના કુલ 3 ખિતાબ – 2010, 2011, 2018 5. ચેમ્પિયન લીગ ટી-20ના 2 ખિતાબ – 2010, 2014

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ સિવાય ધોનીની સફળતાની વાત કરીએ તો તેઓએ વનડેમાં કુલ 10,773 રન ફટકાર્યા છે. જ્યારે ક્રિકેટના ટેસ્ટના ફોર્મેટમાં 4876 રન તો ટી-20 ઈન્ટરનેશનલમાં ધોનીએ 1617 રન ફટકાર્યા છે. આમ આ રેકોર્ડસ માટે લોકો આજે પણ ધોનીએ યાદ કરી રહ્યાં છે. ધોની પરત ક્રિકેટમાં ફરે તેની પણ રાહ લોકો જોઈ રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">