VIDEO: સાઉદી અરેબિયમાં વર્ક પરમીટ રિન્યૂ ન થતા 15 ગુજરાતીઓ સહિત દેશના 63 જેટલા લોકો ફસાયા

ભારતમાંથી વિદેશ જઈને પૈસા કમાવવાની લાલચ કયારેક લોકોને મુશ્કેલીમાં મુકી દે છે. આવો જ કડવો અનુભવ ભાવનગરના ઘોઘાના 7 લોકો અને ગુજરાતના 15 તેમજ સમગ્ર દેશમાંથી 63 જેટલા લોકોની સાથે થયો. સાઉદ અરેબિયામાં આવેલી એસ.એસ.સી.એલ અને દુબઇની એ એન્ડ પી કંપનીમાં કામ માટે ગયા હતા. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 […]

VIDEO: સાઉદી અરેબિયમાં વર્ક પરમીટ રિન્યૂ ન થતા 15 ગુજરાતીઓ સહિત દેશના 63 જેટલા લોકો ફસાયા
Follow Us:
| Updated on: Sep 20, 2019 | 3:49 AM

ભારતમાંથી વિદેશ જઈને પૈસા કમાવવાની લાલચ કયારેક લોકોને મુશ્કેલીમાં મુકી દે છે. આવો જ કડવો અનુભવ ભાવનગરના ઘોઘાના 7 લોકો અને ગુજરાતના 15 તેમજ સમગ્ર દેશમાંથી 63 જેટલા લોકોની સાથે થયો. સાઉદ અરેબિયામાં આવેલી એસ.એસ.સી.એલ અને દુબઇની એ એન્ડ પી કંપનીમાં કામ માટે ગયા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પરંતુ આ કંપનીએ નાદારી નોંધાવતા આ કર્મચારીઓ પાસે પાસપોર્ટ હોવા છતાં તેઓ વર્ક પરમીટ ના હોવાના કારણે તેમની ઈચ્છા હોવા છતાં ભારત પરત ફરી શકે તેમ નથી. હવે આ લોકો અહીં ફસાયા ગયા છે. ઘોઘાના સરપંચે વડાપ્રધાન કાર્યાલયથી લઈને વિદેશ પ્રધાન અને એમ્બેસી સુધી પત્ર વ્યવહારો કર્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પરંતુ તેમને સફળતા ના મળતા ઘોઘામાં રહેતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે અને ભારત સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે વિદેશ મંત્રાલય આ ઘટનાની ગંભીરતા લઈ કાંઈક પરિણામ લાવે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">