આજનું રાશિફળ: આ રાશિના જાતકો લગ્ન અને દાંપત્યજીવનમાં સુખ અને સંતોષ મેળવી શકશે

મેષ આપ શહેર તેમજ લોકોમાં નામના મેળવી શકશો. આપને ધનપ્રાપ્તિ થઈ શકે. લગ્ન અને દાંપત્યજીવનમાં સુખ અને સંતોષ મેળવી શકશો. વાહન સુખ મેળવી શકશો. પ્રિયજન સાથે સુખદ ક્ષણો માણી શકશો. વિચારોમાં ઉગ્રતા અને આધિપત્યની ભાવનામાં વધારો થશે. આપ ચર્ચા-વિચારણામાં ભાગ લઈ શકશો પણ તેમાં આપે સમાધાનકારી બનવું જોઈએ. વેપારીઓને લાભ થવાની શક્યતા છે. Web Stories […]

આજનું રાશિફળ: આ રાશિના જાતકો લગ્ન અને દાંપત્યજીવનમાં સુખ અને સંતોષ મેળવી શકશે
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 16, 2021 | 4:25 PM

mesh rashi

મેષ

આપ શહેર તેમજ લોકોમાં નામના મેળવી શકશો. આપને ધનપ્રાપ્તિ થઈ શકે. લગ્ન અને દાંપત્યજીવનમાં સુખ અને સંતોષ મેળવી શકશો. વાહન સુખ મેળવી શકશો. પ્રિયજન સાથે સુખદ ક્ષણો માણી શકશો. વિચારોમાં ઉગ્રતા અને આધિપત્યની ભાવનામાં વધારો થશે. આપ ચર્ચા-વિચારણામાં ભાગ લઈ શકશો પણ તેમાં આપે સમાધાનકારી બનવું જોઈએ. વેપારીઓને લાભ થવાની શક્યતા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

vrushbh Rashi

વૃષભ

આપ શારિરીક અને માનસિક સ્વસ્થતા મેળવી શકશો તેમજ કામને યોજના પ્રમાણે પૂરા કરી શકશો. નાણાંકીય લાભ થઈ શકે. શારિરીક રીતે અસ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરશે. મોસાળથી સારા સમાચાર મળશે. ઓફિસમાં સહકર્મચારીઓ આપને સહકાર આપશે. આપના વિલંબમાં પડેલા કાર્યો પુરા થશે.

Mithun Rashi

મિથુન

આજે આ રાશિના જાતકોએ નવા કાર્યોની શરૂઆત કરવી નહીં, સમય અનુકૂળ નથી. જીવનસાથી તેમજ સંતોનોના સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે. ચર્ચા દરમિયાન માનહાનિ થઈ શકે. સ્ત્રી મિત્રો પાછળ ખર્ચ થઈ શકે. શરીર અને મનમાં અજંપો રહે અને ઉત્સાહનો અભાવ વર્તાય. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

kark Rashi

કર્ક

આ૫નામાં આજે આનંદ અને સ્‍ફૂર્તિનો અભાવ રહેશે. મનમાં ખિન્‍નતા છવાયેલી રહે. છાતીમાં દર્દ કે કોઈ વિકારથી તકલીફ થાય. કુટુંબીજનો તથા સ્‍નેહીઓ સાથે મનદુ:ખ અને વાદવિવાદ થાય. અનિદ્રા સતાવે. જાહેરમાં સ્‍વમાનભંગ ન થાય તે જોવું. ધન ખર્ચ થાય. જળાશય પાસે ન જવું હિતાવહ છે.

sinh Rashi

સિંહ

આજના દિવસે આ૫ શરીરમાં તાજગી અને ચિત્તની પ્રસન્‍નતાનો અનુભવ કરશો. સહોદરો સાથે વધુ ઘનિષ્‍ઠતા અનુભવો. મિત્રો સ્‍વજનો સાથે નાનકડું ૫ર્યટન કે પ્રવાસ થાય. આર્થિક લાભ મળે. પ્રિય પાત્રની મુલાકાત મનને આનંદિત કરે. ભાગ્‍યવૃદ્ઘિના પ્રબળ યોગ છે. નવા કાર્યો કે આયોજનો હાથ ધરવા માટે અનુકૂળ દિવસ છે. સંગીતકલા પરત્‍વે વિશેષ રૂચિ રહે.

કન્યા

૫રિવારમાં સુખશાંતિ અને કુટુંબીજનો સાથે આનંદ આજના દિવસને ખુશહાલ બનાવશે. આજે આપની મધુરવાણીના કામણ અન્‍ય લોકોને પ્રભાવિત કરશે. પ્રવાસની શક્યતા છે. મિષ્‍ટાન્‍ન સાથે ભાવતાં ભોજન મળશે. આયાત- નિકાસના વેપારમાં સારી સફળતા મળે. આરોગ્‍ય સારું રહે. ૫રંતુ વાદવિવાદ કે ચર્ચામાં ઉગ્ર વલણ ન રાખવું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

tula Rashi

તુલા

આજે આ૫ની રચનાત્‍મક શક્તિઓ પ્રગટ થશે. સર્જનાત્‍મક પ્રવૃત્તિઓ કરશો. વૈચારિક દૃઢતાથી આ૫ના કાર્યો સફળ બનશે. અલંકાર, વસ્‍ત્રો, મોજશોખના સાધનો તેમજ મનોરંજન પાછળ આજે નાણાં ખર્ચશો. આત્મવિશ્વાસ વધશે. જીવનસાથી તથા પ્રિયજન સાથેનું સાનિધ્‍ય રોમાંચક અને આનંદદાયક રહેશે.

vrushik Rashi

વૃશ્ચિક

આજના દિવસ દરમ્‍યાન આનંદ પ્રમોદ તથા મનોરંજન પાછળ નાણાં ખર્ચાશે. માનસિક ચિંતા અને શારીરિક તકલીફોથી ૫રેશાન થવાય. અસંયમિત વાણી કે વર્તન ઝઘડા ટંટાનું કારણ બની શકે છે. કુટુંબીજનો અને સગાંસ્‍નેહીઓ સાથે અણબનાવ રહે.

dhan Rashi

ધન

આજનો દિવસ આપના માટે લાભદાયી રહેશે. ગૃહસ્‍થ જીવનમાં સુખ શાંતિ રહેશે. પ્રિયપાત્ર સાથેનું મિલન યાદગાર રહેશે. પ્રેમની સુખદ ક્ષણો માણી શકશો. આવકના સ્‍ત્રોત વધશે. ઉ૫રી અધિકારીઓ અને વડીલોની મહેરબાની રહેશે. મિત્રો સાથે સુંદર ૫ર્યટનનું આયોજન થાય. ઉત્તમ ભોજનની પ્રાપ્તિથી સંતુષ્‍ટ થશો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મકર

વેપાર ધંધાના ક્ષેત્રે લાભ થવાના સંકેત છે. ઉઘરાણી, પ્રવાસ, આવક વગેરે માટે શુભ દિવસ છે. સરકારી કાર્યોમાં સફળતા મળે કે નોકરીમાં ઉ૫રી અધિકારીઓ દ્વારા આ૫ના કામની પ્રશંસા થાય. બઢતીના યોગની સંભાવના વધે. સંતાનોના અભ્‍યાસ અંગે સંતોષની લાગણી અનુભવાશે. પ્રતિષ્ઠામાં વધારો થાય.

kumbh rashi

કુંભ

આજે આપને તબિયતમાં બેચેની, થાક અને કંટાળો રહેશે. ૫રંતુ માનસિક સ્‍વસ્‍થતા જાળવી શકશો. શરીરમાં સ્‍ફૂર્તિનો અભાવ રહે જેથી કામ કરવાનો ઉત્‍સાહ ન રહે. ઓફિસ તથા કામકાજના સ્‍થળે ઉ૫રીઓના નારાજગીનો ભોગ બનવું ૫ડે. મોજશોખ અને હરવાફરવા પાછળ ખર્ચ થશે. લાંબી મુસાફરી થાય. વિદેશથી સમાચાર મળે. સંતાનોના પ્રશ્‍ન આપને મુંઝવશે. હરીફો સામે વધુ વાદવિવાદમાં ન ઉતરવાની સલાહ છે.

min rashi

મીન

તંદુરસ્‍તીની બાબતમાં ખાસ ધ્‍યાન આપવું. માંદગી પાછળ ખર્ચ કરવો ૫ડે. ઓચિંતો ધનખર્ચ થાય. અન્‍ય કામકાજમાં પણ આપે થોડી પ્રતિકૂળતાઓનો સામનો કરવો ૫ડશે. કુટુંબીજનો સાથે મનદુ:ખનો પ્રસંગ ઉભો થાય, જેથી સંભાળીને બોલવું. આકસ્મિક ધનલાભ આપની તકલીફો હળવી કરી દેશે. આધ્‍યાત્મિકતા અને ઈશ્વરભક્તિ મનને શાંતિ આપશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">