ગુજરાત વિધાનસભાની આઠ બેઠક ઉપર 13 ટકા મતદાન
ગુજરાત વિધાનસભાની આઠ બેઠક માટે યોજાઈ રહેલી પેટાચૂંટણીમાં સવારે 10.20 કલાક સુધીમાં 13 ટકા મતદાન થઈ ચૂક્યુ હતું. સૌથી વધુ મતદાન સુરેન્દ્રનગરની લીમડી બેઠક ઉપર 18.86 ટકા, મોરબી બેઠક ઉપર 17.77 ટકા, બોટાદની ગઢડા બેઠક ઉપર 16.55 ટકા, વલસાડની કપરાડા બેઠક ઉફર 11.80 ટકા, કચ્છની અબડાસા બેઠક ઉપર 11 ટકા, અમરેલીની ધારી બેઠક ઉપર6.29 ટકા, […]
ગુજરાત વિધાનસભાની આઠ બેઠક માટે યોજાઈ રહેલી પેટાચૂંટણીમાં સવારે 10.20 કલાક સુધીમાં 13 ટકા મતદાન થઈ ચૂક્યુ હતું.
સૌથી વધુ મતદાન સુરેન્દ્રનગરની લીમડી બેઠક ઉપર 18.86 ટકા, મોરબી બેઠક ઉપર 17.77 ટકા, બોટાદની ગઢડા બેઠક ઉપર 16.55 ટકા, વલસાડની કપરાડા બેઠક ઉફર 11.80 ટકા, કચ્છની અબડાસા બેઠક ઉપર 11 ટકા, અમરેલીની ધારી બેઠક ઉપર6.29 ટકા, ડાંગ બેઠક ઉફર 8.87 ટકા, અને વડોદરાની કરજણ બેઠક ઉપર 5.27 ટકા મતદાન થયુ હતુ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો