આ દેશમાં 12 ભારતીય નાગરિકોની કરવામાં આવી ધરપકડ, જાણો કારણ

નેપાળમાં કથિત રીતે ગેરકાયદેસર નેટવર્કિગનો ધંધો ચલાવવા અને ઘણાં લોકોને ઠગવાના આરોપમાં 12 ભારતીય નાગરિકોને ધરપકડ કરવામાં આવ્યા છે. મીડિયાના અહેવાલ મુજબ બધા જ આરોપી ઉત્તરપ્રદેશના રહેવાસી છે. બધા જ આરોપીઓને કાઠમંડુની એક હોટલમાં ધરપકડ કરવામાં આવી છે. તે સમયે લગભગ 300 નેપાળીઓને ગેરકાયદેસર નેટવર્કિગના વ્યવસાય ચલાવવાના ઉદ્દેશ્યથી એક પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. […]

આ દેશમાં 12 ભારતીય નાગરિકોની કરવામાં આવી ધરપકડ, જાણો કારણ
Follow Us:
| Updated on: May 12, 2019 | 1:17 PM

નેપાળમાં કથિત રીતે ગેરકાયદેસર નેટવર્કિગનો ધંધો ચલાવવા અને ઘણાં લોકોને ઠગવાના આરોપમાં 12 ભારતીય નાગરિકોને ધરપકડ કરવામાં આવ્યા છે.

મીડિયાના અહેવાલ મુજબ બધા જ આરોપી ઉત્તરપ્રદેશના રહેવાસી છે. બધા જ આરોપીઓને કાઠમંડુની એક હોટલમાં ધરપકડ કરવામાં આવી છે. તે સમયે લગભગ 300 નેપાળીઓને ગેરકાયદેસર નેટવર્કિગના વ્યવસાય ચલાવવાના ઉદ્દેશ્યથી એક પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

TV9 Gujarati

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ નેટવર્કિગ કારોબારની હેઠળ પૈસા વગર કોઈ પણ કાયદેસરની ચેનલને વિદેશોમાં મોકલવામાં આવતી હતી. મેટ્રોપોલિટન ક્રાઈમ રેંજએ કહ્યું કે બધા જ શંકાસ્પદ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે ધરપકડ કરેલા લોકોને પહેલા જ કંપનીના નામ પર ઘણા નેપાળીઓને ઠગ્યા છે. તેની સાથે જ નેપાળ રાષ્ટ્ર બેન્કે તેની પર પ્રતિબંધ લગાવ્યો છે.

આ પણ વાંચો: એક મતદાન મથક પર હોમગાર્ડ જવાનની રાઈફલમાંથી છૂટી ગોળી, ચૂંટણી અધિકારીનું થયું મોત

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">