રાજ્યમાં કોરોનાનો કહેર વધ્યો, છેલ્લા 24 કલાકમાં નવા 1,197 કેસ
રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1,197 નવા કેસ અને 17 દર્દીના મોત નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 4 દર્દીના મોત થયા છે. ત્યારે સૌથી વધુ 168 કેસ સુરતમાં નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના કુલ 90,139 કેસ નોંધાયા છે અને 2,947 લોકોના મોત થયા છે. Web Stories […]
રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1,197 નવા કેસ અને 17 દર્દીના મોત નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 4 દર્દીના મોત થયા છે. ત્યારે સૌથી વધુ 168 કેસ સુરતમાં નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના કુલ 90,139 કેસ નોંધાયા છે અને 2,947 લોકોના મોત થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો