24 કલાકમાં રાજ્યમાં કોરોનાના વધુ 1,112 કેસ, 6 લોકોના મોત

24 કલાકમાં રાજ્યમાં કોરોનાના વધુ 1,112 કેસ, 6 લોકોના મોત


રાજ્યમાં કોરોના વાઈરસનો હાહાકાર યથાવાત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1,112 કેસ નોંધાયા છે, સાથે જ 6 લોકોએ કોરોનાના કારણે દમ તોડ્યો છે. સુરત શહેરમાં વધુ 169 કેસ અને ગ્રામ્યમાં વધુ 70 કેસ નોંધાયા છે, ત્યારે અમદાવાદ શહેરમાં 166 અને ગ્રામ્યમાં 16 કેસ નોંધાયા છે.

&

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati