VIDEO: નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ઐતિહાસિક વધારો, ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 1,22,205 કયુસેક પાણીની આવક થઈ રહી છે. જેને લઈને હાલ ડેમની સપાટી 133.32 મીટરની ઐતિહાસિક સપાટી પહોંચી છે. જેને કારણે નર્મદા બંધના 10 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 24-04-2024 લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ […]

VIDEO: નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ઐતિહાસિક વધારો, ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા
Follow Us:
| Updated on: Aug 22, 2019 | 8:42 AM

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 1,22,205 કયુસેક પાણીની આવક થઈ રહી છે. જેને લઈને હાલ ડેમની સપાટી 133.32 મીટરની ઐતિહાસિક સપાટી પહોંચી છે. જેને કારણે નર્મદા બંધના 10 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

નર્મદા ડેમમાંથી હાલ 1 22, 579 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. છેલ્લા 6 દિવસ ગોરા બ્રિજ ડૂબી ગયો છે જેને કારણે સ્થાનિક ગામોના અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ સાથે નર્મદા બંધ જોવા આવનારા પ્રવાસીઓને પણ મુશ્કેલી પડી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરદાર સરોવર નર્મદા બંધ સરદાર સરોવર પાણીની આવકને લઈને રીવર બેડ પાવર હાઉસના 200 મેગાવોટની ક્ષમતા વાળા 6 ટર્બાઈન ધમધમી ઉઠ્યા છે. જોકે તંત્ર દ્વારા એક આશા પણ બંધાઈ છે કે ચાલુ વર્ષે હજુ વરસાદની સીઝન બાકી છે, ત્યારે આ નર્મદા ડેમ જેની પૂર્ણ ક્ષમતા 138.68 મીટર સુધી ભરાશે અને આવનારા 2 વર્ષ સુધી ગુજરાતને પીવા અને સિંચાઈના પાણી ની તંગી નહિ પડે.

[yop_poll id=”1″]

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">