અચાનક Bloodની જરુર પડી જાય તો ગભરાશો નહીં, અહીં મળી જશે તમને તાત્કાલિક Blood ડોનર, જાણો કેવી રીતે

ઘણી વખત દર્દીને યોગ્ય સમયે લોહી ન મળવાને કારણે તે સારવાર મેળવી શકતો નથી. આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ઘણી સંસ્થાઓ ચલાવવામાં આવી રહી છે. જ્યાં તમને આવા લાખો રક્તદાતાઓ સરળતાથી મળી જશે અને દરેક બ્લડ ગ્રુપનું બ્લડ સરળતાથી આપવામાં આવે છે.

અચાનક Bloodની જરુર પડી જાય તો ગભરાશો નહીં, અહીં મળી જશે તમને તાત્કાલિક Blood ડોનર, જાણો કેવી રીતે
you will find an immediate blood donor know how
Follow Us:
| Updated on: Jun 18, 2024 | 5:36 PM

ઘણી વખત કોઈને લોહીની જરુર હોય અને ન મળી શકે તો તેમની સારવાર થઈ શકતી નથી અને જીવ પણ જઈ શકે છે. કોઈનો અકસ્માત થાય કે કોઈને તાત્કાલિક લોહીની જરુર પડે ત્યારે પરિવાર જનો બ્લડની શોધમાં દોડા-દોડ કરી મુકે છે તેમ છત્તા ઘણી વખત બ્લડ મળી શકતુ નથી.આ અંગે લોકો વોટ્સ એપથી મેસેજ કરીને કે કોલ કરીને તેમના સ્નેહીજનો માટે મદદ માંગતા હોય છે. આપણે પણ ક્યારેક વોટ્સઅપના કોઈ ગ્રુપમાં આવા મેસેજ જોયા છે કે વ્યક્તિને લોહીની જરુર છે તમારું આ બ્લડ ગ્રુપ હોય તો કોલ કરી અમારી મદદ કરો.

આવા સંદેશાઓ વાંચ્યા પછી, તમે મદદ કરવા માંગો છો પરંતુ કેટલીકવાર આવી પરિસ્થિતિઓમાં તમે ઇચ્છો તો પણ મદદ કરી શકતા નથી. આવી સ્થિતિ કોઈપણ સમયે કોઈને પણ થઈ શકે છે અને ક્યારેક લોહી મળવું ખૂબ મુશ્કેલ બની જાય છે. ઘણી વખત તમે ઇચ્છો તો પણ મદદ માટે પરિવાર કે મિત્રો સુધી પહોંચી શકતા નથી. ત્યારે આ સમસ્યાનો હલ હવે મળી ગયો છે અહીં તમે દૂર રહીને પણ તમારા પ્રિયજનોની મદદ કરી શકો છો.

આ રીતે તમે તાત્કાલિક બ્લડ ડોનર શોધી શકશો

ઘણી વખત, માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિની સર્જરી થતી હોય અથવા પ્રસૂતિ દરમિયાન ગર્ભવતી મહિલાનું બ્લડ પ્રેશર ઓછું હોય, તો ડૉક્ટર તેને તાત્કાલિક લોહીની વ્યવસ્થા કરવા કહે છે. દર્દીને યોગ્ય સમયે લોહી ન મળવાને કારણે તે સારવાર મેળવી શકતો નથી. આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ઘણી સંસ્થાઓ ચલાવવામાં આવી રહી છે. જ્યાં તમને આવા લાખો રક્તદાતાઓ સરળતાથી મળી જશે અને દરેક બ્લડ ગ્રુપનું બ્લડ સરળતાથી આપવામાં આવે છે. એવી જ એક સાઈટ છે friends2support.org . આ એક એવી સંસ્થા છે જ્યાં તમે સરળતાથી લોહી મેળવી શકો છો. તો ચાલો તમને આખી વાત જણાવીએ…

અર્ચના કપિલથી નારાજ ? ઉંમર પર ટોણો, અંગત જીવન પર મજાક ! ખુદ બોલી આ વાત
કિડની ફેલ થાય તે પહેલા શરીરમાં દેખાય છે આ લક્ષણો, જાણો અહીં
ઘરમાં તુલસી હોય તો, ગાંઠ બાંધી લો આ 5 વાત
આ ક્રિકેટરો જન્મ્યા અન્ય દેશમાં અને ક્રિકેટ અન્ય દેશ તરફથી રમ્યા
જુનવાણી ઘરોમાં કેમ રાખવામાં આવતા હતા બે બારણા, કારણ છે ઘણુ ઉંડુ
સુરતના ત્રણ સૌથી પોશ વિસ્તાર કયા છે?

શું છે Friends2Support જાણો અહીં

Friends2Support.org એ વિશ્વનું સૌથી મોટું સ્વૈચ્છિક રક્તદાતાઓનું ઓનલાઈન પ્લેટફોર્મ છે અને એક બિન-લાભકારી સંસ્થા છે જે તેની વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન્સથી ઓનલાઈન રક્તદાતાઓનો સંપર્ક કરવાની ઍક્સેસ પ્રદાન કરે છે. Friends2Support (F2S) પાસે 4,00,000 થી વધુ લોકો સ્વેચ્છાએ રક્તદાતા તરીકે નોંધાયેલા છે.

કેવી રીતે કરે છે કામ જાણો અહીં

friends2support.org વેબસાઇટ પર જાઓ અને તમારું બ્લડ ગ્રુપ પસંદ કરો. આ પછી, તે શહેરમાં તે બ્લડ ગ્રુપના તમામ લોકો, એટલે કે તમામ રક્તદાતાઓ, તેમના નામ અને નંબર તમારી સ્ક્રીન પર દેખાશે. આની મદદથી તમે તેમને મદદ માટે બોલાવી શકો છો અને તમારા પ્રિયજનોની મદદ કરી શકો છો.

જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર
World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર
ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ
ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ
મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી
JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી
g clip-path="url(#clip0_868_265)">