
તેણે એવું પણ અનુમાન કર્યું છે કે નવું વર્ષ ઈંગ્લેન્ડને ભારે પડશે. દેશ 'ક્રૂર યુદ્ધ' થઇ શકે છે અને પ્લેગ જેવી બિમારીનો સામનો કરવો પડી શકે છે,ખાસ વાત એ છે કે કોવિડને લઈને તેમની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ.

નાસ્ત્રેદમસે આગાહી કરી છે કે 2025 માં એક મોટો એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાશે અથવા ખૂબ નજીક આવી શકે છે. જો કે, દર વર્ષે સેંકડો એસ્ટરોઇડ પૃથ્વીની નજીકથી પસાર થાય છે. આ સિવાય નાસા સહિતની વિશ્વ અવકાશ એજન્સીઓ સતત તેમના પર નજર રાખી રહી છે.

નાસ્ત્રેદમસ બ્રાઝિલને 'પૃથ્વીનો બગીચો' માનતા હતા. તેમણે આગાહી કરી છે કે દેશ પૂર અને જ્વાળામુખી જેવી આફતોનો સામનો કરી શકે છે.
Published On - 5:41 pm, Tue, 10 December 24