Knowledge: દુનિયામાં સૌથી સુંદર છે આ મહિલાનો ફેસ, જાણો કોણ છે તે વ્યક્તિ

વૈજ્ઞાનિક રીતે મહિલાઓના સૌથી સુંદર ફેસને શોધી કાઢવામાં આવ્યા છે. આ શોધ બ્રિટિશ સર્જન દ્વારા કરવામાં આવી હતી. તેણે કહ્યું કે લેટેસ્ટ ફેશિયલ મેપિંગ ટેકનિક દ્વારા તેને અમેરિકન એક્ટ્રેસનો (Amber Heard) ફેસ સૌથી સુંદર લાગ્યો છે.

Knowledge: દુનિયામાં સૌથી સુંદર છે આ મહિલાનો ફેસ, જાણો કોણ છે તે વ્યક્તિ
Amber Heard
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 6:46 PM

દુનિયામાં સૌથી સુંદર ચહેરો કોનો છે? વિજ્ઞાને આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. અમેરિકન એક્ટ્રસ એમ્બર હર્ડ (Amber Heard) દુનિયાની સૌથી સુંદર મહિલા છે. ફેસ-મેપિંગ ડેટા અનુસાર તેણીએ સુંદરતાની બાબતમાં કિમ કર્દાશિયન અને બ્રિટિશ સુપર મોડલ કેટ મોસને પણ પાછળ છોડી દીધા છે. ફેસની સુંદરતા માપવા માટે બ્યુટી ફીના (Beauty Phi) ગ્રીક ગોલ્ડન રેશિયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હજારો વર્ષોથી પરફેક્ટ ફેસને માપવા માટે તેને સીક્રેટ ફોર્મ્યુલા માનવામાં આવે છે. આ ફોર્મ્યુલા દ્વારા જાણવા મળ્યું કે 36 વર્ષીય એમ્બરનો ચહેરો 91.85% એક્યુરેટ છે. વૈજ્ઞાનિક રીતે મહિલાઓના સૌથી સુંદર ફેસને શોધી કાઢવામાં આવ્યા છે. આ શોધ બ્રિટિશ સર્જન દ્વારા કરવામાં આવી હતી. તેણે કહ્યું કે લેટેસ્ટ ફેશિયલ મેપિંગ ટેકનિક દ્વારા તેને અમેરિકન એક્ટ્રેસનો ફેસ સૌથી સુંદર લાગ્યો છે.

એમ્બરનો ટેસ્ટ લંડનના સર્જન ડો. જુલિયન ડી સિલ્વા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે આ ટેસ્ટ લેટેસ્ટ ફેશિયલ મેપિંગ ટેકનિક દ્વારા કરવામાં આવ્યો હતો. ફોટોગ્રાફ્સમાં તેમની આંખો, ભમર, નાક, હોઠ, ચિન, જડબા અને ફેસના શેપ માપવામાં આવ્યા હતા. ફેસના 12 માર્કર બિંદુઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. એમ્બરનો ફેસ Greek ratio of Phiમાં 91.85% એક્યુરેટ છે. ગ્રીકો માને છે કે બધી નેચરલ વસ્તુઓનો ગુણોત્તર હોય છે. તેઓ માને છે કે દુનિયાના સૌથી સુંદર ફેસની સીક્રેટ ફોર્મ્યુલા પણ આમાં છે.

એમ્બર હર્ડ

લંડનમાં સેન્ટર ફોર એડવાન્સ્ડ ફેશિયલ કોસ્મેટિક એન્ડ પ્લાસ્ટિક સર્જરી ચલાવતા ડો. જુલિયન ડી સિલ્વાએ કહ્યું – અમે નવી કોમ્પ્યુટર મેપિંગ ટેકનિકનો ઉપયોગ કરીએ છીએ. આ ટેક્નિક દ્વારા અમે સુંદર ફેસ પાછળના કેટલાક રહસ્યો શોધી કાઢ્યા છે. એમ્બર હર્ડ એક અમેરિકન અભિનેત્રી છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

કિમ કર્દાશિયન

આ ટેકનિક દ્વારા કિમ કર્દાશિયનના ફેસનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તે સુંદરતામાં બીજા ક્રમે છે. તેનો ચહેરો 91.39% એક્યુરેટ છે. કિમ કર્દાશિયન એક અમેરિકન સોશ્યલાઇટ, મોડલ, મીડિયા વ્યક્તિત્વ અને બિઝનેસવુમન છે.

કેટ મોસ

સુંદરતાના મામલે કેટ મોસ ત્રીજા ક્રમે છે. તેનો ચહેરો 91.06% એક્યુરેટ છે. કેટ મોસ બ્રિટિશ મોડલ અને બિઝનેસવુમન છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">