International News : અમેરિકન કંપનીએ ભારતીયો માટે અનોખી નોકરીની વેકેન્સી બહાર પાડી! જાણો શું કરવાનું રહેશે?

International News : અમેરિકાની એક કંપનીએ અનોખી નોકરી બહાર પાડી છે. આ કામ માટે સિલેક્ટ થનારા વ્યક્તિએ સીસીટીવી ફીડને મોનિટર કરવાની છે અને કોઇપણ ચોર કે લૂંટારાઓ પર નજર રાખવાની રહેશે.

International News : અમેરિકન કંપનીએ ભારતીયો માટે અનોખી નોકરીની વેકેન્સી બહાર પાડી! જાણો શું કરવાનું રહેશે?
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 4:05 PM

International News: અમેરિકાની (America) એક કંપનીએ એવી નોકરી માટે વેકેન્સી બહાર પાડી છે, જે ન તો પહેલા જોવાઇ છે કે ન તો પહેલા સંભળાઇ છે. આ નોકરી વિશે જાણીને તમે હેરાન થઇ જશો. આ માટે નોકરીની ચર્ચા દરેક જગ્યા પર થઇ રહી છે. આ નોકરી વર્ચ્યુઅલ સુપરવિઝનની છે. આ નોકરી માટે સિલેક્ટ થયેલા વ્યક્તિએ કરવાનું એ રહેશે કે ભલે તેઓ સુપરવાઇઝર સાઇટ પર ઉપસ્થિત ન હોય પરંતુ કર્મચારીને કામ પર કોઇપણ પ્રકારની કમી રાખવા નહિ દે. આ કામ માટે કંપની મહિને 30 હજાર રુપિયા આપશે.

International News : Unique job at American based company for Indians

સાંકેતિક તસ્વીર

આ કામ માટે સિલેક્ટ થનારા વ્યક્તિએ સીસીટીવી ફીડને મોનિટર કરવાની છે. આ કામ માટે કંપની પૈસા પણ સારા ઓફર કરી રહી છે. અત્યારે હરિયાણાના કરનાલમાં ઓપનિંગ છે. આ નોકરી દરમિયાન ચોર અને લુંટારાઓના આવવા પર અવાજ કરવાનો રહેશે અને સચેત કરવાનુ રહેશે કે પોલીસ સુધી આ જાણકારી આપી દેવામાં આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

નોકરી પર રહેનારાઓની આ જવાબદારી રહેશે કે તેઓ કંપનીની બિઝનેસ ફીડને 24 કલાક મોનિટર કરી તેના પર રિપોર્ટ તૈયાર કરશે. Live Eye Surveillance ની વેબસાઇટ પર આ પોસ્ટને Process Analyst નામ આપવામાં આવ્યુ છે. નોકરી કરનારાઓ 12 પાસ હોવા જોઇએ. આ સાથે તેમની પાસે બેઝિક કમ્પ્યુટર સ્કિલ હોવી જરુરી છે. આ સિવાય સારી વાત કરવાની અને શીખવાની ક્ષમતા પણ હોવી જોઇએ. અમેરિકાની આ કંપની આ કામ માટે ભારતીયોને મહત્વ આપી રહી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">