T-20 લીગમાં 20 વર્ષના આ ખેલાડી પર આફ્રીન થયા આ પુર્વ દીગ્ગજ ખેલાડી, કહ્યુ ક્યારેય નથી જોઈ આવી રમત

ટી-20 લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ સારી શરુઆત કરી છે. ટીમ પોતાની પાંચ મેચમાંથી ત્રણ મેચમાં જીત મેળવી શકી છે. પરંતુ લીગની હાલની સિઝનમાં આ સારા પ્રદર્શન માટેના તો વિરાટ કોહલી, કે એ બી ડિ વીલિયર્સ જવાબદાર છે. પરંતુ જીત માટેની જવાબદારી જેણે પોતા ખભે લઇ દેખાડી છે, તે માત્ર 20 વર્ષનો ભારતીય બેટસમેન છે. પાંચમાંથી […]

T-20 લીગમાં 20 વર્ષના આ ખેલાડી પર આફ્રીન થયા આ પુર્વ દીગ્ગજ ખેલાડી, કહ્યુ ક્યારેય નથી જોઈ આવી રમત
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 06, 2020 | 6:05 PM

ટી-20 લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ સારી શરુઆત કરી છે. ટીમ પોતાની પાંચ મેચમાંથી ત્રણ મેચમાં જીત મેળવી શકી છે. પરંતુ લીગની હાલની સિઝનમાં આ સારા પ્રદર્શન માટેના તો વિરાટ કોહલી, કે એ બી ડિ વીલિયર્સ જવાબદાર છે. પરંતુ જીત માટેની જવાબદારી જેણે પોતા ખભે લઇ દેખાડી છે, તે માત્ર 20 વર્ષનો ભારતીય બેટસમેન છે.

પાંચમાંથી ત્રણ મેચમાં અર્ધશતક.
બેંગ્લોર માટે ઓછા સમયમાં મહત્વનો બેટ્સમેન બની ચુક્યો છે તે છે દેવદત્ત પડિક્કલ તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની સિઝનની તેમની પ્રથમ મેચમાં જ અર્ધ શતક ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો.ત્યાર પછી પણ બે વધુ મેચમાં પણ તેણે અર્ધ શતક ફટકાર્યા હતા.આમ અત્યાર સુધીમાં તે પાંચ મેચો દરમ્યાન ત્રણ શાનદાર ફીફટી ફટકારી ચુક્યો છે
 
ઝડપ થી શીખી રહ્યો છે, પડીક્કલ.
ઓસ્ટ્રલીયાના પુર્વ સ્પિનર બ્રેડ હોગ દ્રારા પણ પડિકલની ખુબ પ્રશંસા કરી છે. તેમણે યુ ટ્યુબ ચેનલ પર કહ્યુ છે કે, આ દેવદત્તના માટે પહેલી ટી-20 લીગ છે અને તેણે શરુઆતમાં જ ત્રણ અર્ધ શતક ફટકાર્યા હતા. ટીમ ની બીજી મેચમાં જ તેને શેલ્ડન કોટરેલની બાઉંસર બોલ પર જ કસોટી થઇ હતી. જ્યારે બોલ ઉછાળીને તેની પાંસળીઓ પર ફેંકવામાં આવ્યો હતો. પણ મે તેને ત્યાર બાદ ખુબ સારા પુલ શોટ્સ રમતો જોયો હતો. આ યુવાન ખેલાડી ભારત માટે રમશે. બ્રેડ હોગે એ પણ કહ્યુ કે, બીજી મેચ દરમ્યાન કોટરેલે દેવદત્તને બાઉન્સરે કસોટી કરી તો આગળની મેચમાં તેણે જસપ્રિત બુમરાહના બાંઉસર બોલ પર પુલ શોટ્સ રમ્યો હતો. આના થી મને લાગે છે કે તે ખુબ ઝડપ થી વિચારવા વાલો ખેલાડી છે. તે ઝડપ થી શીખે છે. મે આના થી સારુ પ્રદર્શન નથી જોયુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">